Pics/Video : રાગિણી એમએમએસ 2ના પોસ્ટરમાં ન્યુડ સન્ની, બૅબી ડૉલ... પણ વલ્ગર

મુંબઈ, 12 ફેબ્રુઆરી : હવે ધીમે-ધીમે સમજાય છે કે આખરે કેમ એકતા કપૂર પોર્ન સ્ટાર સન્ની લિયોનને પોતાની સિક્વલ ફિલ્મ રાગિણી એમએમએસ 2માં લેવા માટે આતુર હતાં. કારણ હતું સન્ની લિયોન પાસે ફિલ્મમાં પોર્ન એક્ટ્રેસની જેમ જ કામ કરાવવું. ભલે એકતા કપૂર લાખ કહે કે તેમણે ભારતીય સિનેમાના દર્શકો માટે જ રાગિણી એમએમએસ 2નું નિર્માણ કર્યું છે, પરંતુ ફિલ્મના પ્રોમો, પોસ્ટર અને ગીતો જોઈ બિલ્કુલ એવું નથી લાગતું.

રાગિણી એમએમએસ 2 ફિલ્મના નવા પોસ્ટરમાં તો સન્ની લિયોન સમ્પૂર્ણપણે ન્યુડ છે, તો ફિલ્મના પ્રોમોને પોર્ન વેબસાઇટો પર ધડાકાભેર રિલીઝ કરાયુ હતું કે જેથી લોકો વધુમાં વધુ જોઈ શકે. ફિલ્મમાં સન્ની લિયોન ખૂબ જ માદક અંદાજમાં છે. જોકે બાલાજી મોશને વેબ પર ભલે ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કર્યું હોય, પણ તે 18 વર્ષની વયના લોકો માટે જ લૉન્ચ કરાયું છે. આમ છતાં યૂ ટ્યુબ ઉપર ફિલ્મનું ટ્રેલર અત્યાર સુધી 15 લાખથી વધુ લોકો જોઈ ચુક્યાં છે.

ચાલો જોઇએ રાગિણી એમએમએસ 2નું નવું પોસ્ટર અને બૅબી ડૉલ સૉંગની તસવીરો અને વીડિયો પણ :

પહેલું પોસ્ટર હૉટ

પહેલું પોસ્ટર હૉટ

રાગિણી એમએમએસ 2નું પહેલું પોસ્ટર જ ખૂબ હૉટ હતું. જોકે તેમાં સન્ની લિયોનના શરીરે કમ સે કમ બિકિની અને લિંગરી તો હતી જ.

ન્યુડ સન્ની લિયોન

ન્યુડ સન્ની લિયોન

હવે રાગિણી એમએમએસ 2નું નવું પોસ્ટર લૉન્ચ થયું છે. નવા પોસ્ટરમાં સન્ની લિયોન બેઠેલાં છે અને તેમના શરીર ઉપર એકેય કપડું નથી. સન્નીનો આ રૂપ કામુક હોવાની સાથે જ થોડોક ગુસ્સા વાળો પણ લાગે છે. તેમની આંખોમાં ભય છે, તો ગુસ્સો પણ વર્તાય છે. ચાલો હવે બતાવીએ બૅબી ડૉલ સૉંગની ઝલક. જોવા માટે સ્લાઇડર ફેરવતાં જાઓ.

બૅબી ડૉલ... એ લગાડ્યું ઘેલું

બૅબી ડૉલ... એ લગાડ્યું ઘેલું

આજકાલ ચારે બાજુ સન્ની લિયોનની જ ચર્ચા છે. રાગિણી એમએમએસ 2ના ટ્રેલરે તો લોકોને આકર્ષ્યા જ હતાં, હવે ફિલ્મના ગીત બેબી ડૉલ... એ પણ લોકોને ઘેલુ લગાડ્યું છે.

અશ્લીલ છતાં લોકપ્રિય

અશ્લીલ છતાં લોકપ્રિય

બૅબી ડૉલ... ગીત અશ્લીલતાનો પર્યાય છે. આમ છતાં ટ્રેલર અને ગીત તમામ પોર્ન વેબસાઇટો પણ મૂકવામાં આવ્યાં છે, તેથી તે લોકપ્રિય થઈ રહ્યાં છે.

પરસેવો છોડાવતા સન્ની

પરસેવો છોડાવતા સન્ની

બૅબી ડૉલ... ગીતમાં સન્ની લિયોન ખૂબ જ ઉત્તેજક નજરે પડે છે. તેમની ભાવ-ભંગિમાઓ એવી છે કે જે જોઈને અચ્છા અચ્છા પરસેવે રેબઝેબ થઈ જાય.

સન્નીનું સ્પષ્ટીકરણ

સન્નીનું સ્પષ્ટીકરણ

સન્ની લિયોને ઉત્તેજક દૃશ્યો અંગે સ્પષ્ટીકરણ આપ્યું - મારું દરેક ઇંટીમેટ સીન ઉત્તેજક અને સુંદર છે. મારી નજરે ઉત્તેક લાગવું પોતાના અભિનય અને આપે કેવા કપડાં પહેર્યાં છે, તેની ઉપર વધુ અવલમ્બે છે.

કૉપી ડ્રેસ

કૉપી ડ્રેસ

સન્ની લિયોને બૅબી ડૉલ... ગીતમાં આ પ્રકારનો લુક પણ ધારણ કર્યો છે કે જે પોર્ન સ્ટાર શાંતિ ડાયનામાઇટના લુકમાંથી કૉપી કરાયું હોવાનું કહેવાય છે. (બૅબી ડૉલ... ગીતનું ટીઝર માણવા માટે સ્લાઇડર આગળ ફેરવો.)

માણો બૅબી ડૉલ... ગીતનું ટીઝર

બસ એક ક્લિક કરો અને માણો બૅબી ડૉલ... ગીતનું ટીઝર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X