2017માં આ બોલીવૂડ બ્યૂટીઝ તેમના બીકની લૂક માટે રહી ચર્ચામાં

Written By:
Subscribe to Oneindia News

2017માં બોલીવૂડની અનેક હિરોઇનોએ રાતોરાત સોશ્યલ મીડિયા પર સનસની મચાવી દીધી. ફિલ્મોમાં કેરિયર ના બનાવનાર હિરોઇનો પણ સોશ્યલ મીડિયા પર એક હોટ ફોટો મૂકી લાઇમ લાઇટમાં આવી ગઇ. જો કે હંમેશાથી બિકની લૂક અને બોલીવૂડનો હિરોઇનોનો હોટ અવતાર વિવાદ અને સમાચારનું કારણ બનતું આવ્યું છે. પણ આ વર્ષે જે પહેલા છાપામાં આવતું હતે તે હવે સોશ્યલ મીડિયામાં તમારા ફોન પર ડાયરેક્ટ આવવા લાગ્યું છે. આ વર્ષે જો કોઇ બોલીવૂડ અભિનેત્રી તેના બિકની લૂકને લઇને કે પછી બોલ્ડ અવતારના લીધે કરીને સૌથી વધુ ચર્ચામાં રહી હોય તો તે છે ઇશા ગુપ્તા. ત્યારે આ સિવાય કંઇ હિરોઇનોએ તેમના બિકની લૂકના લીધે ચર્ચામાં રહી વાંચો અહીં

ઇશા ગુપ્તા

ઇશા ગુપ્તા

ઇશા ગુપ્તાએ જુલાઇ અને નવેમ્બરમાં જ સોશ્યલ મીડિયામાં કેટલાક બોલ્ડ બિકની ફોટો મૂક્યા. અને થોડાક જ કલાકોમાં આ ફોટો વાયરલી ટ્રેન્ડિંગ થવા લાગ્યા. ફિલ્મોમાં ખાસ કેરિયર ના બનાવનારી ઇશા ગુપ્તા અચાનક જ આ બોલ્ડ અવતાર પછી ચર્ચાનું કેન્દ્ર બની ગઇ. વધુમાં તેના બોલ્ડ ફોટો જે રીતની ટિપ્પણી થઇ અને તેનો તેને જે રીતે વધુ બોલ્ડ થઇને જવાબ આપ્યો તેના કારણે ફરી એક વાાર ઇશા ગુપ્તાને નવી એડ અને જાહેરાતો મળવા લાગી.

કલ્કી કોચલીન

કલ્કી કોચલીન

તો આર્ટ ફિલ્મો આપવા માટે વધુ જાણીતી તેવી કલ્કી કોચલીને પણ એક સોશ્યલ મેસેજ આપવા માટે એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું જેના કારણે તે પણ ચર્ચાઓમાં છવાઇ ગઇ. કલ્કી મહિલાઓને પોતાની બોડી સાથે કમ્ફર્ટેબલ રહેવાનો મેસેજ આપવા માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. જો કે તેમનો સોશ્યલ મેસેજ સારો હતો પણ તેમ છતાં તે વિવાદોમાં ફસડાઇ પડી હતી.

મલાઇકા અરોરા

મલાઇકા અરોરા

અરબાઝ ખાન સાથે ડાયવોર્સ થયા પછી મલાઇકા અરોરાએ એક હોટ બિકની ફોટોશૂટ કરાવ્યું હતું. ડાયવોર્સ પછી મલાઇકાના આ હોટ ફોટોશૂટ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી હતી. અને તેમાં પણ 40 વટાવી ચૂકેલી મલાઇકા અરોરા એટલી સુંદર લાગતી હતી કે પૂછો ના વાત. આમ પણ મલાઇકા હંમેશાથી તેના બિકની લૂકમાં સુંદર લાગતી જ હોય છે પણ તેમ છતાં ડાયવોર્સ પછી તેનો આ બોલ્ડ અંદાજ ચર્ચામાં રહ્યો હતો.

આલિયા ઇબ્રાહિમ

આલિયા ઇબ્રાહિમ

પૂજા બેદીની દિકરી આલિયા ઇબ્રાહિમે વર્ષની શરૂઆતમાં તેના સોશ્યલ મીડિયા પર હોટ બિકની ફોટો મૂક્યા હતા. ચોક્કસથી તે પછી તેમની પર અનેક ભદ્દી કેમેન્ટ પણ આપી હતી. પણ જે રીતે તેણે આ કેમેન્ટનો સામનો કર્યો. તે પછી તો એક નવો ટ્રેન્ડ જ સ્ટાર કિડ્સમાં શરૂ થઇ ગયો હતો. આલિયા બાદ અનેક સ્ટાર કિડ્સને તેમના બિકની ફોટોસ સોશ્યલ મીડિયા પર મૂકી સનસની મચાવી હતી પણ તેની શરૂઆત આલિયા ઇબ્રાહિમે કરી હતી.

એમી જેક્શન

એમી જેક્શન

જો કે બેસ્ટ બિકની ગર્લનો જો કોઇ એવોર્ડ આપવાનો હોય તો તે આ વર્ષે પણ એમી જેક્શનને જ જશે. બિકની ગર્લ તરીકે બેસ્ટ ફિગર ધરાવતી એમી જેક્શને આ વર્ષે પણ તેના અનેક હોટ બિકની ફોટોશૂટ કરાવ્યા છે. જેના કારણે તે આજે પણ ઇશા ગુપ્તાને પાછળ પાડી આ તાજ મેળવી શકવા પોતાની દાવેદારી નિભાવી શકે. આમ વર્ષોથી બોલ્ડનેશ, બિકની અને બોલીવૂડ બેબનો જે ટ્રેન્ડ ચાલતો આવી રહ્યો છે તેમાં આ વખતે સોશ્યલ મીડિયા આગમાં ઘી રેડવાનું કામ કર્યું છે.

English summary
Year Ender 2017 : Bollywood Hot bikini Girls in 2017. See here the photos.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.