અમીષા પટેલના ફિગર સામે યંગ અભિનેત્રીઓ પણ ઝાંખી પડે છે, જુઓ લેટેસ્ટ બિકીની ફોટો!
અમીષા પટેલ ઈન્ટરનેટની દુનિયામાં એક્ટિવ રહે છે. હાલમાં જ અભિનેત્રીએ બિકીનીમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેણે સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. આ વીડિયોમાં અમીષા પટેલ ગ્રીન બિકીનીમાં કિલર લુકમાં જોવા મળી રહી છે.
અમીષા પટેલ ઈન્ટરનેટની દુનિયામાં એક્ટિવ રહે છે. હાલમાં જ અભિનેત્રીએ બિકીનીમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેણે સોશિયલ મીડિયા પર આગ લગાવી છે. આ વીડિયોમાં અમીષા પટેલ ગ્રીન બિકીનીમાં કિલર લુકમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસનો આ વીડિયો જોઈને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.


અમીષા પટેલનો બિકીની અવતાર
અમીષા પટેલની ફિટનેસ જોઈને ફેન્સ પણ ચૌકી ગયા છે. એક્ટ્રેસની કિલર સ્ટાઇલ બધાને પસંદ આવી રહી છે.

અમીષા દિવસે દિવસે હોટ થઈ રહી છે
અમીષા પટેલ 46 વર્ષની છે અને તેની ફિટનેસ જોઈને અભિનેત્રીની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

બિકીની લુક પર ફેન્સે ટ્રોલ કરી
અમીષા પટેલને બિકીનીમાં જોયા બાદ ઘણા લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. સાથે જ ઘણા ચાહકો વખાણ કરતા થાકતા નથી.

અમીષા ફિટનેસ માટે જાણીતી છે
અમીષા પટેલ પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે. આ ફોટામાં તેનું ફિગર જોયા પછી કોઈપણ તેના દિવાના થઈ જશે.
અમીષા ટૂંક સમયમાં ગદર 2 માં જોવા મળશે
અમીષા પટેલ આગામી દિવસોમાં સની દેઓલની ફિલ્મ 'ગદર 2'માં જોવા મળશે. અભિનેત્રી દ્વારા આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
