ઝીનતે લગ્ન નથી કર્યાં, પણ કોણ છે તેમના જીવનમાં?

હવે આ બંનેમાંથી કઈ વાત સાચી છે, એ તો ઝીનત જ જાણે છે. જોકે ઝીનત અમાને હજી સુધી આ અંગે સ્પષ્ટ ખુલાસો નથી કર્યો, પરંતુ છતાં અટકળો સેવાઈ રહી છે. નોંધનીય છે કે કે થોડાંક જ દિવસ અગાઉ સમાચાર આવ્યા હતાં કે ઝીનત અમાન એક રીયલ એસ્ટેટ વ્યવસાયી સરફરાઝ હસન અહેમદને પસંદ કરે છે અને તેમની સાથે લગ્ન કરવાનું વિચારે છે. મીડિયામાં ખૂબ હોબાળો થયા બાદ ઝીનતે મીડિયા સામે આવી ખુલાસો કર્યો કે મારા જીવનમાં કોઈ શખ્સ છે, એ વાત સાચી છે, પરંતુ તે સરફરાઝ નહીં, પણ કોઈ બીજો છે.
સરફરાઝ સાથે પોતાની તસવીર જોઈ આશ્ચર્ય પામનાર ઝીનતે જણાવ્યું કે તેમની સાથે સંકળાયેલ શખ્સ શિવસેના સાથે જોડાયેલો છે અને તેને તેઓ ઘણા વર્ષોથી જાણે છે.












Click it and Unblock the Notifications
