બાપ રે બાપ! આટલુ નાનું Skirt? : દીપિકાએ વહોરી ‘Oops Moment’, અર્જુને પણ લીધો ચાન્સ!
મુંબઈ, 12 ઑગસ્ટ : તાજેતરમાં કંગના રાણાવત એક ઇવેંટમાં એવો ડ્રેસ પહેરીને પહોંચ્યા હતાં કે જે તેમના સ્તનને ઢાંકવા માટે કદાચ પુરતો નહોતો. આપણે સહેજે માની શકીએ કે કંગના કોઈ ફિલ્મનુ શૂટિંગ નહોતુ કરતાં કે ઉતાવળે આવા કપડા પહેરી આવ્યા હોય, પણ આ તો સેલિબ્રિટીઓ જાણીજોઈને ચર્ચામાં જળવાઈ રહેવા આવું કરતી હોય છે.
કંગના રાણાવત બાદ હવે વર્ષ 2013ની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ જાણે oops moment વહોરવા માટે આતુર હોય, તેમ એકદમ નાનું સ્કર્ટ પહેરી પહોંચી ગયાં પોતાની આગામી ફિલ્મ ફાઇંડિંગગ ફૅનીના પ્રથમ ગીતના લૉન્ચિંગ ઇવેંટમાં.
હોમી અડજાણિયા દિગ્દર્શિત ફાઇંડિંગ ફૅની ફિલ્મમાં દીપિકા પાદુકોણે અને અર્જુન કપૂર લીડ રોલમાં છે. ગઈકાલે આ ફિલ્મના પ્રથમ ગીત ફૅની રે... લૉન્ચ કરવામાં આવ્યું. ફિલ્મની કોરિયગ્રાફી શ્યામક દાવરે કરી છે.
પ્રસંગ તો ફાઇંડિંગ ફૅનીના ફર્સ્ટ સૉંગ ફૅની રે...ના લૉન્ચિંગનો હતો, પરંતુ સૌના આકર્ષણના કેન્દ્ર બન્યાં દીપિકા પાદુકોણે કે જે એકદમ શૉર્ટ સ્કર્ટ પહેરીને આવ્યા હતાં. આ સ્કર્ટ એટલું શૉર્ટ હતું કે દીપિકાએ વારંવાર પોતાનો દેહ ઢાંકવા માટે પ્રયત્નો કરવા પડતા હતાં.
ચાલો તસવીરો સાથે આપને બતાવીએ દીપિકા પાદુકોણેની Latest Oops Moments :

ફૅની રે... ગીત લૉન્ચ
ફાઇંડિંગ ફૅની ફિલ્મનું પ્રથમ ગીત ફૅની રે... ગઈકાલે લૉન્ચ કરવામાં આવ્યુ હતું કે જેમાં ફિલ્મના દિગ્દર્શક હોમી અડજાણિયા ઉપરાંત કલાકારો દીપિકા પાદુકોણે અને અર્જુન કપૂર સહિત ફિલ્મની ટીમના સભ્યો હાજર રહ્યા હતાં.

શૉર્ટ સ્કર્ટમાં દીપિકા
ફૅની રે... ગીત લૉન્ચિંગ ઇવેંટમાં ફિલ્મ કે ગીત કરતા દીપિકા પાદુકોણે પોતાના શૉર્ટ સ્કર્ટના કારણે વધુ આકર્ષણના કેન્દ્ર બન્યા હતાં.

મસ્તીના મૂડમાં અર્જુન-દીપિકા
ફૅની રે... ગીતના લૉન્ચિંગ ઇવેંટમાં અર્જુન કપૂર અને દીપિકા પાદુકોણે મસ્તીના મૂડમાં હતાં.

ડાન્સિંગ દીપિકા-અર્જુન
ફૅની રે... ગીતના લૉન્ચિંગ પ્રસંગે દીપિકા અને અર્જુને ડાન્સ પણ કર્યો હતો.

હૉટ દીપિકા
દીપિકા પાદુકોણે શૉર્ટ સ્કર્ટમાં વધુ હૉટ જણાતા હતાં.

શું દર્શાવે છે આ?
દીપિકા પાદુકોણે આ ઇવેંટમાં અત્યંત શૉર્ટ સ્કર્ટ પહેરીને આવ્યા હતાં કે જેના વડે જરૂરી અંગો ઢાંકવા મુશ્કેલ હતાં.

અસહજ દીપિકા
અત્યંત શૉર્ટ સ્કર્ટના કારણે દીપિકા પાદુકોણે અસહજ દેખાતા હતાં.

સરખું કરવાની કોશિશ
દીપિકા પાદુકોણે શૉર્ટ સ્કર્ટના કારણે ઊભી થયેલી ક્ષોભજનક પરિસ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરતાં જણાય છે.

ઉપ્સ દીપિકા
દીપિકા પાદુકોણેનું શૉર્ટ સ્કર્ટ ખૂબ જ ઢીલું પણ હતું.

સતત સાવધાન
દીપિકા પાદુકોણે આ ઇવેંટ દરમિયાન સ્કર્ટને ખભે ટિંગાઈ રહેવા માટે સતત સાવધ હતાં.

વધુ એક કોશિશ
ખભેથી સરકતા સ્કર્ટને ત્યાં જાળવી રાખવા માટે દીપિકાનો વધુ એક પ્રયત્ન.

વહોરી છે પરિસ્થિતિ?
દીપિકા પાદુકોણેએ જે રીતે વારંવાર પોતાનું સ્કર્ટ સરખું કરવુ પડતુ હતું, તે જોતાં પ્રશ્ન ઊભો થતો હતો કે શું દીપિકાએ જાણી જોઈને આ પરિસ્થિતિ વહોરી છે?

કંગના બાદ દીપિકા
તાજેતરમાં કંગના રાણાવત એક મૅગેઝીનના કવર પેજના લૉન્ચિંગ ઇવેંટમાં પોતાના ક્લીવેજ દર્શાવતા ડ્રેસમાં પહોંચ્યા હતાં અને હવે દીપિકાએ પણ આવી ક્ષોભજનક પરિસ્થિતિ વહોરી છે.

અર્જુન ખોવાયાં
દીપિકાનું શૉર્ટ સ્કર્ટ જોઈ અર્જુન કપૂર પણ જાણે મોહી હોય, તેવું નથી લાગતું?

હોમી સામે બચાવ
ફૅની રે... ગીતના લૉન્ચિંગ ઇવેંટ દરમિયાન દિગ્દર્શક હોમી અડજાણિયા દીપિકાને કાને કંઈક કહી રહ્યાં છે, પરંતુ દીપિકા હોમીની વાત સાંભળવાની સાથે જ પોતાની છાતીએ હાથ રાખી સ્કર્ટમાંથી ડોકિયું કરતા ક્લીવેજ ઢાંકવાનો પ્રયત્ન કરતા જણાય છે.
માણો ફૅની રે... ગીત
ફાઇંડિંગ ફૅનીનું ગઈકાલે લૉન્ચ થયેલ ગીત ફૅની રે... માણવા સ્લાઇડર પર ક્લિક કરો.













Click it and Unblock the Notifications
