Controversial : ખળભળાટ મચાવનાર આ મૅગેઝીન Pics કિમને પણ માત આપી દે...
કિમ કાર્દશિયને તમામ નવા વિવાદાસ્પદ મૅગેઝીન શૂટ દ્વારા હલચલ મચાવી દીધી છે. કિમ કાર્દશિયને પેપર મૅગેઝીનની શિયાળા આવૃત્તિ માટેના ફોટોશૂટમાં પોતાની સુડોળ કાયાનું પ્રદર્શન કરવા તમામ લાજ-શરમ નેવે મૂકી. પહેલા તો કિમે 11મી નવેમ્બરે પોતાના ફૅન્સને પોતાની બૅર બૅક તસવીરની સોગાત આપી. હવે કિમની કેટલીક વધુ તસવીરોમાં તેઓ પોતાનો બૅર ફ્રંટલ વ્યૂ શો કરી સોશિયલ મીડિયામાં ખૂબ હચલચ મચાવી રહ્યા છે.
તે બાબતમાં કોઈ શંકા નથી કે કિમ કાર્દશિયનનું પેપર મૅગેઝીન ફોટોશૂટ વન ઑફ ધ કંટ્રોવર્સિયલ મૅગેઝીન ફોટોશૂટમાંનું એક બની ગયું છે. જોકે કે કિમ એકમાત્ર અમેરિકન રિયલિટી ટેલીવિઝન સ્ટાર નથી કે જેમણે કોઈક મૅગેઝીનના ફેલાવા માટે કંઇક રેસી કર્યુ હોય. ભૂતકાળમાં પણ કેટલાક હૉલીવુડ સ્ટાર્સ પોતાના વિવાદાસ્પદ મૅગેઝીન શૂટ્સ માટે ચર્ચામાં રહી ચુક્યા છે. રિહાનાથી લઈ અઝાલિયા બૅંક્સ સુધી જોઇએ, તો ઘણી હૉલીવુડ હસીનાઓએ આ પ્રકારનો સાહસ કર્યો છે.
ચાલો તમને પણ બતાવીએ હૉલીવુડ સહિત આખી દુનિયામાં હલચલ મચાવી દેનાર વિવાદાસ્પદ મૅગેઝીન તસવીરો :

કિમ કાર્દશિયન
કિમ કાર્દશિયન વિવાદોની રાણી છે. આ પહેલા પણ તેઓ અનેક વખત નગ્ન તસવીરો પોસ્ટ કરી ચુક્યા છે. દરમિયાન કિમે પેપર મૅગેઝીન માટેના શૂટ દરમિયાન બૅર ફ્રંટલ શો કરી ખળભળાટ મચાવી દીધો છે.

જૅનેટ જૅક્સન
રોલિંગ સ્ટોનની સપ્ટેમ્બર-1993 આવૃત્તિમાં ટૉપલેસ થઈ જૅનેટ જૅક્સને સૌની આંખો પહોળી કરી નાંખી હતી. તેમના ખુલ્લા સ્તન એક પુરુષના હાથે કવર હતા અને આ ફોટોએ વિવાદ મચાવ્યો હતો.

ક્રિસ્ટિના ઍગ્વીલેરા
ગાયિકા ક્રિસ્ટિના ઍગ્વીલેરાએ પણ રોલિંગ સ્ટોનની નવેમ્બર-2002ની આવૃત્તિ માટે આ પોઝ આપ્યો હતો કે જેમાં તેમણે પોતાની લાજ હાથ વડે અને ગિટાર વડે ઢાંકી હતી.

રિહાના
લુઈ મૅગેઝીનના 2014ના એક અંકમાં રિહાનાએ ટૉપલેસ પોઝ આપ્યો હતો.

અઝાલિયા બૅંક્સ
બ્રિટિશ ફૅશન મૅગેઝીન ડેઝ્ડ એન્ડ કન્ફ્યુઝ્ડ માટેના શૂટમાં રિહાનાએ કંડોમનો સિગારેટની જેમ ઉપયોગ કર્યો હતો. મૅગેઝીનની આ આવૃત્તિ ઘણા દેશોમાં પ્રતિબંધિત કરાઈ હતી.

કૅન્યે વેસ્ટ
કૅન્યે વેસ્ટ વધુ એક એવા વિવાદાસ્પદ સ્ટાર છે કે જેમણે 2006માં રોલિંગ સ્ટોન માટે જિસસ તરીકે આવો શૉકિંગ પોઝ આપ્યો હતો.

ડિક્સી ચિક્સ
2003માં ડિક્સી ચિક્સે એંટરટેનમેંટ વીકલી માટે સમ્પૂર્ણ નગ્ન પોઝ આપી સંગીત ઉદ્યોગમાં મોટો વિવાદ જગાવ્યો હતો. મૅગેઝીન વાળાઓએ એક આર્ટિકલ માટે આવો પોઝ લીધો હતો કે જેનો શીર્ષક હતો - ધ ડિક્સી ચિક્સ કમ ક્લીન.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
