Interesting : કઈ-કઈ હૉલીવુડ હસીનાઓએ કરાવી Breast Surgery?
સેલિબ્રિટીઓ માટે બ્રેસ્ટ ઇમપ્લાંટ કરાવવું ખૂબ જ સામાન્ય બાબત છે અને હોય પણ કેમ નહીં? આપણે બધા ઑન-સ્ક્રીન કે ઑફ-સ્ક્રીન કર્વી અને હૅવી અભિનેત્રીઓને જ પસંદ કરીએ છીએ. જોકે કેટલીક અભિનેત્રીઓ પરફેક્ટ બ્રેસ્ટ ધરાવે છે, તો કેટલાકના બ્રેસ્ટ હૅવી અને બૅડ હોય છે. ચાલો, તેમાં ન પડતા આપણે ફોકસ કરીએ એવી હૉલીવુડ સેલિબ્રિટીઓ ઉપર કે જેમણે સર્જરી દ્વારા બ્રેસ્ટ મોટા કરાવ્યાં.
સૌથી પહેલા જોઇએ કે હૉલીવુડમાં કર્વી બ્યુટીઝ કોણ-કોણ છે? કિમ કાર્દશિયન સૌથી પહેલુ ઉપસનારુ નામ છે. અમેરિકન રિયલિટી સ્ટાર પોતાની સુડોળ કાયા માટે સુપ્રસિદ્ધ છે. જોકે કિમ કાર્દશિયન બ્રેસ્ટ ઇમ્પ્લાંટ અંગેની વાતને રદિયો આપે છે, પરંતુ આપણે તેમની જૂની અને નવી તસવીર સરખાવીએ, તો સ્પષ્ટ થઈ જાય છે કે આ સોશિયલાઇટે સર્જરી કરાવી છે.
દરમિયાન સેલેના ગોમ્ઝ પોતાની છાતી અંગે (પોતાની લવ-લાઇફ અંગે નહીં) ચર્ચામાં છે. આ સિંગરે પોતાના લેટેસ્ટ અપીરિયંસમાં હિંટ આપી છે કે તેમણે બ્રેસ્ટ એન્લાર્જમેંટ કરાવ્યુ છે. સાંભળવામાં આવે છે કે સેલેના ગોમ્ઝે જસ્ટિન બીબરને ખુશ કરવા માટે સર્જરી કરાવી બ્રેસ્ટ મોટા કરાવ્યા છે.
ચાલો આજે આપને બતાવીએ બ્રેસ્ટ ઇમ્પ્લાંટ્સ કરાવનાર હૉલીવુડ સેલિબ્રિટીઓ વિશે :

સેલેના ગોમ્ઝ
સેલેના ગોમ્ઝ હૉલીવુડની નવી બ્યુટી છે કે જેમના વિશે બ્રેસ્ટ ઇમ્પ્લાંટ્સની અટકળો છે. કહે છે કે જસ્ટિન બીબરને ખુશ કરવા માટે સેલેનાએ બ્રેસ્ટ સર્જરી કરાવી છે. આ તસવીર જોઈને આપણને ડાઉટ થાય છે કે સાચે જ સેલેનાએ બ્રેસ્ટ મોટા કરાવ્યા છે.

ગિસેલ બુંડચેન
પોતાના પરફેક્ટ ફિગરમાં થોડીક વધુ હૉટનેસ અને કામુકતા ઉમેરવા માટે વિક્ટોરિયા'સ સીક્રેટ એંજલ ગિસેલ બુંડચેને સ્લાઇટ બ્રેસ્ટ એનલાર્જમેંટ કરાવ્યુ છે.

કેટ અપ્ટૉન
સુપરમૉડેલમાંથી અભિનેત્રી બનેલા કેટ અપ્ટૉન પોતાની સુડોળ કાયા માટે જાણીતા છે. આનાથી વધુ કંઈ કહેવાની જરૂર છે?

વિક્ટોરિયા બેકહમ
ભૂતપૂર્વ સ્પાઇસ ગર્લ મેમ્બર વિક્ટોરિયા બેકહમે પહેલા તો સર્જરી કરાવી, પરંતુ અજ્ઞાત કારણોસર પછી ઇમ્પ્લાંટ્સ હટાવી દીધું.

કેલી રૉલૅન્ડ
સિંર કેલી રૉલૅન્ડે 2007માં બ્રેસ્ટ મોટા કરાવ્યા હતાં, કારણ કે તેમને નાના સ્તન પસંદ નથી.

ડેનાઇસ રિચર્ડ્સ
ધ ગોર્જિયસ એક્ટ્રેસ ડેનાઇસ રિચર્ડ્સ લગભગ 40 વર્ષના છે, પરંતુ તેમનું ચાર્મ જળવાયેલુ છે. તેમણે 19 વર્ષની ઉંમરે બ્રેસ્ટ ઇમ્પ્લાંટ કરાવ્યા હતાં.

સલમા હાયેક
સલમા હાયેક પોતાના બિગર બૂબ્સ માટે ખૂબ જ લોકપ્રિય છે. તેઓ પોતાની સુડોળ કાયાના પગલે મોટી સંખ્યામાં ફૅન્સ ધરાવે છે.

કર્ટ્ની કાર્દશિયન
કિમ કાર્દશિયનના બહેન કર્ટ્ની કાર્દશિયને 22 વર્ષની વયે બ્રેસ્ટ ઇમ્પ્લાંટ કરાવ્યુ હતું.

કિમ કાર્દશિયન
કહે છે કે કિમ કાર્દશ્યિને સ્તન વૃદ્ધિ અને નાક સંબંધી સંખ્યાબંધ પ્લાસ્ટિક સર્જરીઓ કરાવી છે. જોકે કિમે ક્યારેય આ વાતનો સ્વીકાર કર્યો નથી.













Click it and Unblock the Notifications
