પૈસા અને પ્રસિદ્ધિ માટે હૉલીવુડ સેલિબ્રિટીઓ કરે છે Sex Tape સ્કૅંડલ્સ...

ઘણી બધી હૉલીવુડ સેલિબ્રિટીઓ હાલમાં હૅકર્સ દ્વારા તેમની અંગત તસવીરો લીક થવાનો ભોગ બની છે. તેમાંની કેટલીક સેલિબ્રિટીઓ તો એવી છે કે જેમની સેક્સ ટેપ રિલીઝ લીક થઈ ગઈ છે. સેલિબ્રિટીઓની સેક્સ ટેપ્સ બે ફૉર્મમાં છે, પહેલા ફૉર્મમાં એવી સેલિબ્રિટીઓ છે કે જેઓ પહેલા ફૅમસ થઈ અને પછી સેક્સ ટેપમાં ફીચર્ડ થઈ અને બીજા ફૉર્મમાં તેવી સેલિબ્રિટીઓ છે કે જેઓ સેક્સ ટેપ રિલીઝ થયા પછી જ ફૅમસ થઈ છે.

કેટલાક લોકો કહે છે કે પોતાની સેક્સ ટેપ લીક કરવાનો મતલબ છે પ્રસિદ્ધ થવાનો ટુંકો માર્ગ, પરંતુ જો આવું જાણી જોઈને કરાતું હોય, તો સમાધાન શો છે? ખેર, આવું કિમ કાર્દર્શિયન આવું કરી ચુક્યાં છે. કિમ કાર્દશિયને પોતાના તે વખતના પ્રેમી રે જે સાથેની સેક્સ ટેપ પોતે જ લીક કરી હતી. તેમાં કોઈ આશ્ચર્ય નથી કે કિમે આવું પ્રસિદ્ધિ માટે કર્યુ હતું.

બૂટી રૅપર ઇગ્ગી અઝાલિયા લેટેસ્ટ સેલિબ્રિટી છે કે જેઓ સેક્સ ટેપ સ્કૅંડલ સામે ઝઝૂમી રહ્યા છે. તેમના મૅનેજર (કથિત પૂર્વ પ્રેમી)એ જણાવ્યું કે તેમની પાસે એક તેમની ગર્લફ્રેન્ડ ઇગ્ગી સાથેની સેક્સ ટેપ છે. ફર્રાહ અબ્રાહમ, પેરિસ હિલ્ટન, પામેલા એંડર્સન સહિત ઘણા સ્ટાર્સે પોતાની સેક્સ ટેપ વેબ ઉપર લીક કરી છે. જોકે કેટલીક સેક્સ ટેપ પૈસા માટે લીક કરાઈ હતી. દાખલા તરીકે, મિમી ફૉસ્ટ અને તેમના ઑન-ઑફ બૉયફ્રેન્ડ નિક્કો સ્મિથે 2014ની શરુઆતમાં એક હાર્ડકોર ટેપ રેકૉર્ડ કરી હતી. આ ફુટેજનો ખુલાસો વિવિડ એંટરટેનમેંટના હૅડ સ્ટીવ હિર્સ્ચે કર્યો હતો. સ્ટીવ હિર્સ્ચે આ બે રિયલિટી સ્ટાર્સ મિમી અને નિક્કો પાસેથી આ સેક્સ ટેપના રાઇટ્સ ખરીદવા મોટી રકમ ચુકવી હતી.

ચાલો આપને તસવીરો સાથે બતાવીએ શૉકિંગ સેલિબ્રિટી સેક્સ ટેપ સ્કૅંડલ કે જે વેબ પર વાયરલ થયા હતાં :

કિમ-રે

કિમ-રે

કિમ કાર્દશિયને પ્રસિદ્ધિ માટે પોતાના બૉયફ્રેન્ડ રે જે સાથેની સેક્સ ટેપ લીક કરી હતી. જોકે આ સેક્સ ટેપ બદલ રે જેને પૈસા સિવાય કંઈ ન મળ્યું, પરંતુ કિમ પ્રસિદ્ધ થયાં અને ઘણા રિયલિટી શો પણ તેમને મળ્યાં.

પેરિસ-રિક

પેરિસ-રિક

‘1 નાઇટ ઇન પેરિસ' ટાઇટલ ધરાવતી સેક્સ ટેપમાં પેરિસ હિલ્ટન અને તેમના તે વખતના બૉયફ્રેન્ડ રિક સૅલોમન હતાં. આ સેક્સ ટેપ મોસ્ટ વેલનૉન સેલિબ્રિટી સેક્સ ટેપ હતી. એટલુ જ નહીં, એવીએન ઍવૉર્ડ્સ 2005માં આ સેક્સ ટેપે ટૉપ રેંટિંગ રિલીઝ ઑફ ધ ઈયર ઍવૉર્ડ હાસલ કર્યો હતો.

ફર્રાહ-જેમ્સ

ફર્રાહ-જેમ્સ

ટીન મૉમ સ્ટાર ફર્રાહ અબ્રાહમે જાણીતા એડલ્ટ ફિલ્મ સ્ટાર જેમ્સ ડીન સાથે સેક્સ ટેપ બનાવી હતી.

પામેલા-ટૉમી

પામેલા-ટૉમી

માદક બૉમ્બશેલ તથા બેવૉચ સ્ટાર પામેલ એંડર્સન સેક્સ ટેપ્સ ક્વીન છે. પામેલાએ ટૉમી લી અને બ્રેટ માયકલ્સ સાથે સેક્સ ટેપ્સ બનાવી હતી. જોકે તે બંને એક જ છે, આપણે જાણીએ છીએ.

જેનિફર-ઓજની

જેનિફર-ઓજની

ધ બૂટી સિંર જેનિફર લોપેઝે પોતાના પૂર્વ પતિ ઓજની નોઆ સાથે હનીમૂન ટેપ બનાવી હતી. જોકે જેનિફર અને કોર્ટના આદેશના પગલે તેની ફુટેજ રિલીઝ નહોતી થઈ.

મિમી-નિક્કો

મિમી-નિક્કો

લવ એન્ડ હિપ હૉપ અટલાંટા સ્ટાર મિમી ફૉસ્ટ તથા તેમના ઑન-ઑફ બૉયફ્રેન્ડ નિક્કો સ્મિથે 2014ની શરુઆતમાં એક હાર્ડકોર ટેપ બનાવી હતી. આ ટેપનો ખુલાસો વિવિડ એંટરટેનમેંટના વડા સ્ટીવ હિર્સ્ચે કર્યો હતો. હિર્સ્ચે આ ટેપના રાઇટ્સ ખરીદવા મોટી રકમ ચુકવી હતી.

હલ્ક હોગન

હલ્ક હોગન

હલ્ક હોગને 2007માં પોતે જ એક સીક્રેટ સેક્સ ટેપ રિલીઝ કરી હતી. આ વીડિયોમાં હલ્કના મિત્ર રેડિયો પર્સનાલિટી બુબ્બા હતાં. હલ્કે બુબ્બા પાસેથી પરમિશન લઈ આ ટેપ લીક કરી હતી. જોકે તે વખતે હલ્કે લિંડા સાથે લગ્ન કરી લીધા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X