લૅડી ગાગાનું વિચિત્ર કૃત્ય, ડોકે કોતરાવ્યું બિહામણુ ટૅટૂ

હૉલીવુડ સેક્સ બૉમ્બ લૅડી ગાગા જે ન કરે એ ઓછુ જ છે. તેઓ વચ્ચે-વચ્ચે એવા કામો કરતા રહે છે કે જેથી હૅડલાઇન બની જાય છે. ક્યારેક ન્યુડ બૉડી પેંટ, તો ક્યારેક ચિકન તથા મટનના ટુકડા સાથે વગર કપડે બૉડી ઢાંકવું. હવે મૅડમે એક ટૅટૂ કોતરાવી લોકોના દિલોમાં સનસનાટી મચાવી છે. બહેતરીન અવાજ તથા સેક્સી બૉડીના મલ્લિકા લૅડી ગાગાએ બ્રાઝીલ પ્રવાસ દરમિયાન એક તસવીર ટ્વીટ કરી છે કે જેમાં એક ખાસ પ્રકારનું ટૅટૂ દર્શાવાયું છે.

ladygaga

કહે છે કે આ ટૅટુની ડિઝાઇન કેદીઓના ટૅટૂની જેમ છે. 27 વર્ષીય ગાગા પોતાના તાજેતરના જ રિયો ડિ જેનેરિયોના પ્રવાસ દરમિયાન બ્રાઝીલિયન ટૅટૂ કલાકાર ડેનિયલ ટસીને મળ્યાં અને પોતાની ડોકના ઉપરના ભાગમાં રિયો શબ્દ કોતરાવ્યું. ટ્વિટર પર મોકલાયેલી એક તસવીરમાં ગાગાનું આ ટૅટૂ દેખાયું. ગાગાએ પોતાની ડોકના ઊપરના ભાગેથી વાળોની હજામત કરાવી ત્યાં પોતાના ફૅન દ્વારા ડિઝાઇન કરાયેલ ટૅટૂ કોતરાવ્યું છે.

કોપાકબાના ખાતે પોતાનો કિંગ સેવે ટૅટૂ પાર્લર ચલાવનાર ડેનિયલે જણાવ્યું - લૅડી ગાગા મારે પાસે આવ્યાં અને કહ્યું કે તેઓ એવું ટૅટૂ કોતરાવવા માંગે છે કે જે જેલ જેવુ થોડુક અણીદાર, ભૂરૂ અને થોડો બિહામણું લાગે. તેઓ રિયો લખાવવામાં માગતા હતા, કારણ કે રિયો તેમના એક ફૅને તેમના માટે ડિઝાઇન કર્યુ હતું, જ્યારે આઈનો મતલબ ક્રાઇસ્ટ છે.

લાગે છે કે લૅડી ગાગાને આ પ્રકારની ઉટપટાંગ બાબતોથી ઘણો લગાવ છે. તેમને ન્યુડ થવામાં બહુ મજા આવે છે. થોડાક દિવસ અગાઓ તેઓ પોતાની આવી વિચિત્ર હરકતો અંગે ઘણા ચર્ચામાં આવ્યા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X