MTV EMAs : નિકીને Hip-Hop ઍવૉર્ડ્સ, જુઓ Winner List
મચ અવેટેડ ઍવૉર્ડ સેરેમની એમટીવી યૂરોપ મ્યુઝિક ઍવૉર્ડ્સ 2014 ગઈકાલે રાત્રે યોજાઈ ગયો. આ રાત્રિ તેવા લોકોની બની ગઈ કે જેમણે ઘણા બધા ઍવૉર્ડ્સ હાસલ કર્યાં.
એમટીવી યૂરોપ મ્યુઝિક ઍવૉર્ડ્સ સેરેમની એટલે કે એમઈએમએએસ 2014નું હૉટ હોસ્ટિંગ નિકી મિનાજ કરી રહ્યા હતાં, તો આ સાથે જ તેમણે બેસ્ટ હિપ હૉપ ઍવૉર્ડ્સ પણ હાસલ કર્યો. એરિયાના ગ્રાન્ડ 2 ઍવૉર્ડ્સ મેળવવામાં સફળ રહ્યાં. 5 સેકંડ્સ ઑફ સમર ફિલ્મ પણ આ સમારંભમાં છવાયેલી રહી.
ચાલો તસવીરો સાથે બતાવીએ એમટીવી ઈએમએએસ 2014 વિનર્સ લિસ્ટ :

5 સેકંડ્સ ઑફ સમર
પાંચ નવી-મજબૂત કૅટેગરીમાં 5 સેકંડ્સ ઑફ સમર ફિલ્મે 3 એમટીવીએ ઈએમએએએસ જીત્યાં. આ કૅટેગરીઓ છે બેસ્ટ ઑસ્ટ્રેલિયન, બેસ્ટ પુશ તથા બેસ્ટ ન્યુ.

વન ડાયરેક્શન
5 સેકંડ્સ ઑફ સમરને કટ્ટર ટક્કર આપતા વન ડાયરેક્શને બિગેસ્ટ ફૅન્સ, બેસ્ટ લાઇવ તથા બેસ્ટ પૉપ ઍવૉર્ડ્સ હાસલ કર્યાં.

નિકી મિનાજ
એમટીવી ઈએમએએસ હોસ્ટ નિકી મિનાજે માત્ર હોસ્ટિંગ કે પરફૉર્મન્સિંગ ન કર્યું, પણ તેમણે બેસ્ટ હિપ-હૉપ ઍવૉર્ડ્સ પણ હાસલ કર્યો.

એરિયાના ગ્રાન્ડ
એરિયાના ગ્રાન્ડે 2 ઍવૉર્ડ્સ જીત્યાં, બેસ્ટ ફીમેલ આર્ટિસ્ટ અને બેસ્ટ સિંગલ પ્રાઇઝ ફૉર પ્રોબ્લેમ.

કૅટી પેરી
ગાયિકા કૅટી હાલમાં ઑસ્ટ્રેલિન ટૂર પર છે. તેમણે બેસ્ટ વીડિયો (ડાર્ક હોર્સ) તથા બેસ્ટ લુક ઍવૉર્ડ્સ જીત્યાં.

લિંકિન પાર્ક
લિંકિન પાર્કે બેસ્ટ રૉક કૅટેગરીમાં ઍવૉર્ડ મેળવ્યો.

એનરિક ઇગ્લેસિયાસ
એનરિક ઇગ્લેસિયાસે માત્ર પરફૉર્મ જ ન કર્યું, પણ બેસ્ટ વર્લ્ડ સ્ટેજ ઍવૉર્ડ પણ મેળવ્યો.

બેયોંસ
બેયોંસને તેમના હિટ સૉંગ માટે બેસ્ટ સૉંગનો ઍવૉર્ડ મળ્યો.

એફ્રોજૅક
એફ્રોજૅકે એવિસિલ, કૅલ્વિન હૅરિસ, ડેવિડ ગુએટ્ટા તથા હાર્ડવેલને માત આપી બેસ્ટ ઇલેક્ટ્રૉનિક ઍવૉર્ડ મેળવ્યો.

જસ્ટિન બીબર
જસ્ટિન બીબરે બેસ્ટ મેલ ઍવૉર્ડ હાસલ કર્યો.












Click it and Unblock the Notifications
