Pics: મિસ યૂનિવર્સ બનવા માટે જોઇએ આવી અદાઓ
સુંદરતા માટે આમતો ઘણું બધું કરવું પડે છે પરંતુ વાત જ્યારે મિસ યુનિવર્સ જેવી સ્પર્ધાની હોય તો આપે તન તોડ મહેનત કરવી પડશે. એટલું જ નહી સુંદરતાની સાથે સાથે આપની પાસે એવી અદાઓ પણ હોવી જોઇએ જે કોઇને પણ આપના દિવાના બનાવી દે. કોલંબિયાની સુંદરી પોલિના વેગાએ 87 દેશોની સુંદરીઓને હરાવીને મિસ યુનિવર્સ 2014નો ખિતાબ જીતી લીધો છે. ભારતની નોયોનિતા લોધ શ્રેષ્ઠ 10માં સ્થાન મળ્યું છે.
પરંતુ મિસ યુનિવર્સની તમામ સ્પર્ધકોએ તેના માટે તન-તોડ મહેનત કરી હતી. આ તમામ સુંદરીઓએ પોતાની બોડીને સુડોળ બનાવી હતી. જોકે આમ તો મિસ યુનિવર્સમાં બિકીની રાઉન્ડને હટાવી દેવામાં આવ્યું છે પરંતુ તો પણ આ સુંદરીઓનું કહેવું છે કે જો પરફેક્ટ બોડી છે તો કેમ ના બને બિકીની બેબ્સ.
આવો જોઇએ મિસ યુનિવર્સ 2015ની પ્રતિસ્પર્ધકોની તસવીરો...

Miss Universe 2015
Miss Universe 2015

Miss Universe 2015
Miss Universe 2015

Miss Universe 2015
Miss Universe 2015

Miss Universe 2015
Miss Universe 2015

Miss Universe 2015
Miss Universe 2015

Miss Universe 2015
Miss Universe 2015

Miss Universe 2015
Miss Universe 2015

Miss Universe 2015
Miss Universe 2015

Miss Universe 2015
Miss Universe 2015

Miss Universe 2015
Miss Universe 2015

Miss Universe 2015
Miss Universe 2015

Miss Universe 2015
Miss Universe 2015

Miss Universe 2015
Miss Universe 2015

Miss Universe 2015
Miss Universe 2015

Miss Universe 2015
Miss Universe 2015

Miss Universe 2015
Miss Universe 2015

Miss Universe 2015
Miss Universe 2015

Miss Universe 2015
Miss Universe 2015












Click it and Unblock the Notifications
