રિવીલિંગ ટૉપમાં રિહાનાએ ફ્લૉન્ટ કર્યુ બેબીબંપ, સેક્સી લુક જોઈને લોકો બોલ્યા - તમે સ્ટાઈલિશ મા બનશો
પૉપ સ્ટાર રિહાના હંમેશા પોતાના સ્ટાઈલિશ અને સેક્સી લુકને લઈને ચર્ચામાં રહે છે પરંતુ હાલમાં રિહાના પોતાની પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં છે.
નવી દિલ્લીઃ પૉપ સ્ટાર રિહાના હંમેશા પોતાના સ્ટાઈલિશ અને સેક્સી લુકને લઈને ચર્ચામાં રહે છે પરંતુ હાલમાં રિહાના પોતાની પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં છે. રિહાના ટૂંક સમયમાં મા બનવાની છે. હાલમાં તેના બેબીબંપને ફ્લૉન્ટ થતુ જોઈ શકાય છે. 33 વર્ષીય ગર્ભવતી ગાયિકા રિહાના પોતાના બૉયફ્રેન્ડ A$AP Rocky(એએપી રૉકી) સાથે પહેલા બાળકને એક્સપેક્ટ કરી રહ્યા છે. આ સપ્તાહની શરુઆતમાં રિહાના એક રિવીલિંગ લેસ-અપ ટૉપમાં બેબીબંપ ફ્લૉન્ટ કરતા સ્પૉટ થઈ છે. રિહાનાના આ સેક્સી ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

બ્લેક રિવીલિંગ ટૉપમાં રિહાનાએ બતાવ્યુ બેબી બંપ
રવિવારે બેવર્લી હિલ્સમાં રિહાના ડિનર કરવા માટે બહાર નીકળી હતી. આ દરમિયાન રિહાનાએ ફૂલ ટૂ ટૉપ બ્લેક રંગનો ડ્રેસ પહેર્યો હતો. આ દરમિયાન રિહાનાએ પોતાના માથાને બ્લેક કલરની કેપથી ઢાંક્યુ હતુ અને ફ્રંટ ઓપન લેસ-અપ ટૉપ પહેર્યુ હતુ. જેમાં તેનુ બેબી બંપ ફ્લૉન્ટ થઈ રહ્યુ હતુ. રિહાનાએ આ લુકને બ્લેક લો-રાઈઝ પેન્ટ, ક્રૉપ્ડ જેકેટ સાથે પેર કર્યુ.

રિહાનાએ ડ્રેસને ગોલ્ડ બૉડી ચેન સાથે કર્યુ કમ્પલીટ
રિહાનાએ આ લુકને બ્લેક લો-રાઈઝ પેન્ટ, ક્રૉપ્ડ બૉમ્બર જેકેટ સાથે પેર કર્યુ. રિહાનાએ આ ઉપરાંત પોતાના આઉટફિટને ઘણા જેકી આઈશ ગોલ્ડ બૉડી ચેન અને એક બ્લેક સનગ્લાસીસ સાથે એક્સેસરાઈઝ કર્યુ હતુ.

નવેમ્બરથી બૉયફ્રેન્ડ A$AP Rockyને ડેટ કરી રહી છે રિહાના
રિહાના 33 વર્ષીય A$AP Rockyને નવેમ્બર 2020થી ડેટ કરી રહી છે. ડેટિંગના સમાચારના એક સપ્તાહ બાદ આ સમાચાર સામે આવ્યા હતા કે રિહાના પ્રેગ્નેન્ટ છે. રિહાનાએ પોતાની પ્રેગ્નેન્સીના ફોટા શેર કરીને જણાવ્યુ હતુ કે તે મા બનવાની છે. રિહાનાએ ન્યૂયોર્ક શહેરથી પોતાના રેપર બૉયફ્રેન્ડ સાથે ફોટા શેર કરીને ગુડ ન્યૂઝ આપ્યા હતા.

પહેલા મા નહોતી બનવા માંગતી રિહાના
કપલના એક નજીકના સૂત્રએ જણાવ્યુ કે ગયા સપ્તાહે ખુલાસો કર્યો કે રિહાના ક્યારેય બાળક નહોતી ઈચ્છતી અને ના ગર્ભવતી બનવા માંગતી હતી. પરંતુ બૉયફ્રેન્ડ સાથે રહ્યા બાદ તેનો વિચાર બદલાઈ ગયો. હવે રિહાના મા બનવા માટે ખૂબ ખુશ છે અને બાળકને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે.

કેવો પસાર થઈ રહ્યો છે રિહાનાનો સમય
સૂત્રોના જણાવ્યા મુજબ રિહાના ગર્ભાવસ્થા દરમિયાન પોતાના શરીરમાં થતા બધા ફેરફારો માટે ખૂબ જ ખુશ છે અને તેને આ બધી ફીલિંગ સારી લાગી રહી છે. રૉકીએ એક ઈન્ટરવ્યુમાં રિહાનાને 'Love of My Life' કહીને પોતાના સંબંધ પર મહોર લગાવી હતી. રૉકીને આ ઈન્ટરવ્યુમાં તેના પિતા બનવા વિશે સવાલ કરવામાં આવ્યો હતો જેના પર તેણે કહ્યુ હતુ કે, 'મને લાગે છે કે હું એક સારો પિતા બનીશ'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
