For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાર્ટીમાં મદમસ્ત થઈ રૅપર નિકી મિનાજ, કર્યો Underboob Show

|
Google Oneindia Gujarati News

જાણીતા રૅપર તથા સંગીતકાર નિકી મિનાજ અનોખી ફૅશન માટે જાણીતા છે. તાજેતરમાં જ નિકી મિનાજ બિયોંસ સાથે પેરિસમાં હતાં. પોતાના એસેટ્સ શો માટે પણ જાણીતા નિકી મિનાજ આ તસવીરોમાં ખૂબ જ કામુક નજરે પડતા હતાં.

જ્યારે નિકીને નાઇટ ક્લબમાં જોવામાં આવી, ત્યારે તેમણે બ્રાઇટ ગ્રીન કલરના ટૂ પીસ જમ્પસૂટ પહેરી રાખ્યા હતાં. પાર્ટી કરતા અને ઝડપી ગીત વચ્ચે નિકી એકદમ મદહોશ નજરે પડતા હતાં. ટૂ પીસ જમ્પસૂટને નિકીએ એવી રીતે પહેર્યો હતો કે તેમાંથી તેમના અંડરબૂબ સ્પષ્ટ નજરે પડતા હતાં.

ટાઇટ પેંટ સાથે નિકીનો ક્રૉપ ટૉપ આટલો બધો રિવિલિંગ હતો કે ભાગ્યે જ આપણે તેના વિશે વિચારી શકીએ. આ સિંગરે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બનવાના ભયે પોતાનો ડ્રેસ આત્મવિશ્વાસ સાથે પહેર્યો હતો. નિકીની ટોન્ડ ટમી અને ક્રૉપ ટૉપથી ઝળકતા તેમના બૂબે ત્યાં હાજર સૌના હોશ ઉડાવી દીધાં.

ગ્રીન જમ્પરના ક્રૉપ ટૉપ ઉપરાંત પણ કપડાંમાં એક મોટો બો લાગેલો હતો કે જે નિકીની પાતળી કંમરની ઉપર હતો. આ બો દેખાવમાં ખૂબ જ ક્યૂટ અને ટ્રેન્ડી નજરે પડતો હતો.

નિકીએ એકદમ સિમ્પલ મેકઅપ કરી રાખ્યુ હતું. તેમણે હોઠે બ્રાઇટ પિંક શિમલ રંગનો ગ્લૉસ લાગાવેલો હતો અને આંખોને બ્લૅક ઑનલાઇનર વડે સજાવી હતી. વાળોમાં પોની ટેલ બનાવી હતી.

nicki-5
નિકીએ પાર્ટીમાં બીજો ડ્રેસ પણ પહેર્યો હતો કે જે ચિત્તાની પ્રિંટ ધરાવતો હતો. તેમાં નિકી વધુ સેક્સી નજરે પડતા હતાં. નિકીએ પોતાના એનિમલ પ્રિંટેડ સિલ્ક ટૉપને ટાઇટ લેધર પેંટ સાથે મૅચ કરી પહેર્યો હતો. બંને જ લુકમાં નિકી ખૂબ જ સેક્સી જણાતા હતાં.

English summary
Nicki Minaj can throw out a daring look! Spotted in Paris, she was seen showing off her underboob in a crop top.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X