• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાહેર ખબર માટે ટૉપલેસ થયાં ક્રિસ્ટન સ્ટિવર્ટ

|

લૉસ એંજલ્સ, 9 જાન્યુઆરી : હૉલીવુડ અભિનેત્રી ક્રિસ્ટન સ્ટિવર્ટ તાજેતરમાં જ એક જાહેર ખબર માટે ટૉપલેસ થયાં છે. ક્રિસ્ટન સ્ટિવર્ટ ફ્રેંચ ફ2શન હાઉસ બૅલેંસિએગાના નવા અત્તર રોઝાબોટનિકાનો નવો ચહેરો બની ગયાં છે. તેમણે આ બ્રાન્ડની નવી જાહેર ખબર માટે ટૉપલેસ તસવીરો પડાવી છે.

kristenstewart
ત્રેવીસ વર્ષીય આ હૉલીવુડ અભિનેત્રી હાલમાં રૉબર્ટ પૅટિંસન સાથેના અફૅરના કારણે ચર્ચામાં રહ્યાં છે. તેમણે રોઝાબોટનિકા અત્તરની બ્લૅક એન્ડ વ્હાઇટ જાહેર ખબરમાં અત્તરનું પ્રચાર કર્યું છે. તેમણે કૅમેરા સામે અત્તરની બોટલ લઈને પોઝ આપ્યાં છે.

મિરર.કો.યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ આ જાહેર ખબરમાં માત્ર અત્તરની બોટલમાં જ્યાં અત્તરની ડીટેલ્સ આપી છે ત્યાં દેખાય છે અને ક્રિસ્ટન સ્ટિવર્ટના ખભે તેમજ પીઠે પથરાયેલા ફૂલો ઉપર જ દેખાય છે. બાકીના તમામ દૃશ્યો બ્લૅક એન્ડ વ્હાઇટ છે.

English summary
Actress Kristen Stewart has been signed on as the face of French fashion house Balenciaga's new perfume, Rosabotanica. She has posed topless in a latest campaign for the brand.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more