Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હિના ખાનને છોડી, નવી કોમોલિકા દેખાય છે આટલી સેક્સી, નજર હટાવવી મુશ્કેલ

હિના ખાનને છોડી, નવી કોમોલિકા દેખાય છે આટલી સેક્સી

કસૌટી જિંદગી કી 2 આ દિવસોમાં કોમોલિકાને લઈ ભારે ચર્ચામાં છે. અનુરાગને મેળવવાની લડાઈમાં કોમોલિકા અને પ્રેરણાની ફાઈટ જ્યાં ટીઆરપીમાં આ શોને ટૉપ પર પહોંચાડી દીધો છે. ત્યારે કોમોલિકા એટલે કે હિના ખાનની શો છોડવાની ચર્ચાએ પણ માહોલ ગરમ રાખ્યો છે. હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે હિના ખાન હજુ શોમાં એક મહિના સુધી જોવા મળી શકે છે. પરંતુ અગાઉ નવી કોમોલિકાનું નામ સામે આવી ગયું છે. અહેવાલો મુજબ ઈશ્ક મેં મરજાવાં ફેમ અલીશા પનવર નવી કોમોલિકાની ભૂમિકા નિભાવી શકે છે. અલીશાએ ઈશ્ક મેં મરજાવામાંમાં ગ્રે સેડની સાથે સકારાત્મક ભૂમિકા નિભાવી હતી.

જુઓ તસવીરો

જુઓ તસવીરો

તેના ગ્રે કેરેક્ટરે એવા પ્રકારે લોકપ્રિયતા હાંસલ કરી કે કસૌટી જિંદગી કી 2ની નિર્માતા એકતા કપૂરે અલીશાને પોતાની નવી કોમોલિકા બનાવી લીધી. જો કે હજુ સુધી અલીશા અને શોની ટીમે આ પ્રકારના કોઈપણ અહેવાલની પુષ્ટિ કરી નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ અલીશા પનવરના નામને કોમોલિકા તરીકે નક્કી માનવામાં આવી રહ્યું છે. આ બધાની પહેલા અમે તમને જણાવી દઈએ કે સ્ટાઈલ અને ગ્લેમરના મામલામાં હિના ખાનને અલીશા આકરી ટક્કર આપી રહી છે. વિશ્વાસ ન આવતો હોય તો તેની જરા હટકે તસવીરો પર નજર ફેરવો.

યોગા ઈન્સ્ટ્રક્ટર

યોગા ઈન્સ્ટ્રક્ટર

જણાવી દઈએ કે અલીશા એક યોગા ઈન્સ્ટ્રક્ટર છે અને સવારે ઉઠીને યોગા કરે છે.

ફિટનેસનું ધ્યાન

ફિટનેસનું ધ્યાન

અલીશા પોતાની ફિટનેશ પર ભારે ધ્યાન આપે છે. તે જુમ્બા પણ કરે છે.

આરોહીની ભૂમિકા

આરોહીની ભૂમિકા

ઈશ્ક મેં મરજાવાંની ભૂમિકામાં અલીશાને આરોહીની ભૂમિકામાં લોકપ્રિયતા મળી છે.

શિમલાથી

શિમલાથી

અલીશા શિમલાની રહેવાસી છે. તેને નેચરની વચ્ચે રહેવાનું વધુ પસંદ છે.

કોમોલિકા છે કે નહિ

કોમોલિકા છે કે નહિ

જો કે હજુ સુધી હિનાની જગ્યા અલીશા કોમોલિકા તરીકે આવશે કે નહિ આ વાત હજુ સુધી નક્કી નથી થઈ શકી.

ગ્લેમરસ

ગ્લેમરસ

અલીશા પણ હિનાની જેમ અસલી જિંદગીમાં ભારે ગ્લેમરસ છે.

નવી કોમોલિકાની એન્ટ્રી

નવી કોમોલિકાની એન્ટ્રી

હવે જોવાનું દિલચસ્પ રહેશે કે આખરે ક્યારે અને કયા અંદાજમાં નવી કોમોલિકાની એન્ટ્રી થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X