અનીતાએ કહ્યું કે, ચાલબાજ નથી એટલે થઇ બિગ બોસમાંથી આઉટ!
રાજેશ ખન્નાની લિવ ઇન પાર્ટનર રહી ચૂકેલી અનીતા અડવાણી આ અઠવાડિયે શનિવારે દર્શાવવામાં આવેલા એલિમિનેશન દરમિયાન બિગ બોસના ઘરમાંથી બહાર થઇ ગઇ. અનીતા અડવાણીએ ઘરની બહાર ગયા બાદ કહ્યુ કે, તે બિગ બોસના ઘરમાં એટલા માટે વધારે દિવસ રહી શકી નહીં કારણ કે બિગ બોસના ઘરમાં હાજર બાકી સભ્યોની જેમ તે ચાલબાજ અને રાજકારણ કરનારી નથી. અનીતાએ કહ્યું કે તેમણે બિગ બોસના ઘરની અંદર એટલા માટે લાવવામાં આવી હતી, કારણ કે બિગ બોસની મેનેમેન્ટ ટીમને લાગ્યુ હતુ કે અનીતા આવવાથી બિગ બોસને ફાયદો મળશે, કારણ કે અનીતા અડવાણી અને રાજેશ ખન્નાના લિવ ઇન રિલેશનશીપને લઇને લોકો ઉત્સુકતા દર્શાવશે.
પરંતુ અફસોસ કે અનીતાને બિગ બોસના ઘમાં આવવાથી કોઇ ફાયદો થયો નહીં, અનીતા એ દર્શકોનું મનોરંજન કરવામાં કોઇ રસ દાખવ્યો નહીં અને ત્રીજા નોમિનેશનમાં ઘરની બહાર થઇ ગઇ. અનીતાએ બહાર આવીને કહ્યું કે, તેમનુ બહાર આવવાનું કારણ એ હતુ કે તેમને ચાલબાજી અને રાજકારણ કરતા નથી આવડતું. જેવું કે બિગ બોસના ઘરમાં હાજર બીજા લોકો કરે છે. તેવામાં સ્વાભાવિક છે કે અનીતા બહાર થવાની જ હતી કારણ કે બિગ બોસના ઘરમાં એ જ લોકો ટકી શકે છે જે દર્શકોનું મનોરંજન કરી શકે છે.

-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
