OMG : નાનકડો ‘જગિયા’ આટલો મોટો ક્યારે થઈ ગયો..!?


The cast of Itna Karo Na Mujhe Pyar, as revealed so far :)
@RonitBoseRoy @PallaviKulk @SonyTV @niveditabasu pic.twitter.com/GV4mUvnyPj
— IKNMP (@_IKNMP) November 3, 2014
રોનિત રૉય તથા પલ્લવી કુલકર્ણીના લીડ રોલ ધરાવતી ઇતના કરો ના મુઝે પ્યાર સીરિયલમાં અવિનાશ બન્યા છે રોનિતના મોટા પુત્ર. અવિનાશ ક્યૂટ અને એંગ્રી યંગ મૅન નજરે પડી રહ્યા છે. તેમનો લુક દર્શકોને ગમી રહ્યો છે.
Introducing Mr. & Mrs. Khanna .. #ItnaKaroNaMujhePyar @_IKNMP @PallaviKulk @RonitBoseRoy they look happy for a change pic.twitter.com/sQz8zUYlyE
— Ragini Neil fans (@RaginiNeilK_FC) November 27, 2014
ઇતના કરો ના મુઝે પ્યાર શોમાં અવિનાશ પોતાની એન્ટ્રીમાં નાના ભાઈને વઢતા અને મોટા એટીટ્યુડ સાથે મારતા નજરે પડ્યાં. એક અન્ય સીનમાં તેઓ પોતાની માતા માટે નફરત દર્શાવતા પણ નજરે પડ્યાં. આશા છે કે અવિનાશના નવા અવતારને પણ દર્શકો એટલો જ પ્રેમ કરશે કે જેટલા નાના જગિયાને મળ્યો હતો.












Click it and Unblock the Notifications
