Big Boss 14: બિગ બૉસમાં આ 7 સેલેબ્સ જોવા મળશે, રિપોર્ટમાં ખુલાસો

બિગ બૉસ ફેન્સના ઈંતેજારનો સમય પૂરો થઈ ગયો છે. ટીવીના સૌથી ચર્ચિત અને દર્શકોને પસંદીત શો Big Boss 14 પોતાની નવી સીઝન સાથે ફરી એકવાર ટીવીની દુનિયામાં વાપસી કરનાર છે.

નવી દિલ્હીઃ બિગ બૉસ ફેન્સના ઈંતેજારનો સમય પૂરો થઈ ગયો છે. ટીવીના સૌથી ચર્ચિત અને દર્શકોને પસંદીત શો Big Boss 14 પોતાની નવી સીઝન સાથે ફરી એકવાર ટીવીની દુનિયામાં વાપસી કરનાર છે. બિગ બૉસ 13એ ગત વર્ષે ટીવીની દુનિયામાં ધમાલ મચાવી રાખી હતી અને દર્શકોનું દિલ જીતવામાં કોઈ કસર નહોતી છોડી. જ્યારે કોરોના વાયરસ અને લૉકડાઉનને કારણે બિગ બૉસ 14મી સીઝન શરૂ કરવામાં થોડો સમય લાગી ગયો.

આ સ્ટાર્સ જોવા મળશે

જો કે હવે તાજેતરમાં જ શોમાં ભાગ લેનારા સેલેબ્સના નામનો ખુલાસો થયો, જે આ વખતે શોમાં જોવા મળી શકે છે.

રિપોર્ટમાં ખુલાસો થયો

જણાવી દઈએ કે બિગ બૉસ 14 (Big Boss 14) ના કંટેસ્ટન્ટને લઈ અહેવાલ હતા કે એક્ટ્રેસ નિયા શર્મા, જેસ્મીન ભસીન, અલી ગોની અને નૈના સિંહ જેવા સ્ટાર્સ શોમાં જોવા મળી શકે છે. જો કે, કોઈમોઈના રિપોર્ટ મુજબ શોમાં જોવા મળનારા 7 કંટેસ્ટન્ટના નામનો ખુલાસો થયો છે.

આ સ્ટાર પણ જોવા મળશે

હાલમાં જ અહેવાલ મળ્યા હતા કે એક્ટ્રેસ નૈના સિંહ બિગ બૉસની 14મી સિઝનમાં જોવા મળનાર છે. જો કે એક્ટ્રેસે આ બધી વાતોનું ખંડન કર્યું હતું, પરંતુ એક સોર્સ મુજબ તેઓ હાલ આ સમાચારને સમગ્ર દુનિયાથી છૂપાવી રહી છે. નૈના સિંહ ઉપરાંત જૈસ્મીન ભસીન, નિશાંત સંહ મલ્કાની, શગુન પાંડે, પવિત્રા પુનિયા, કુમાર જાનૂ, સારા ગુરપાલ પણ સલમાનના શોમાં જોવા મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X