પહેલીવાર બ્લેક ડ્રેસમાં બિગ બોસ સ્ટાર નેહા પોડસેએ બબાલ મચાવી
બિગ બોસ 12 સીઝન પુરી થયા પછી ફરી એકવાર નેહા પેન્ડસે તેની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે. નેહા પહેલાથી જ ટીવીની લોકપ્રિય સ્ટાર છે.
બિગ બોસ 12 સીઝન પુરી થયા પછી ફરી એકવાર નેહા પેન્ડસે તેની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે. નેહા પહેલાથી જ ટીવીની લોકપ્રિય સ્ટાર છે. તેવી સ્થિતિમાં બિગ બોસમાં આવ્યા પછી તેની લોકપ્રિયતામાં ચાર ચાંદ લાગી ગયા. નેહાની તસવીરો ફરી એકવાર સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
નેહાએ આ વખતે બ્લેક ડ્રેસમાં ખુબ જ સેક્સી ફોટો પોસ્ટ કરી છે, જેને તમે જોતા જ રહી જશો. આ કોઈ પહેલીવાર નથી જયારે નેહાએ આ પ્રકારની ફોટો શેર કરી હોય. આ પહેલા પણ તે પોતાની કેટલીક હોટ ફોટો શેર કરી ચુકી છે.
View this post on InstagramA post shared by NEHHA PENDSE (@nehhapendse) on
નેહા ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ હોટ અને સેક્સી જોવા મળી રહી છે. નેહાએ પોતાની ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેને ખુબ જ ઝડપથી જોવામાં આવી રહી છે. ઘણા લોકો નેહાની આ ફોટો પર કમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ઈશ્કબાઝની આ સેક્સી વિલેને બ્લેક બિકિનીમાં મચાવી બબાલ, એકલા હોવ ત્યારે જ જોજો
આપને જણાવી દઈએ કે નેહા ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ પોલ ડાન્સ વીડિયો અપલોડ કરી ચુકી છે. પરંતુ બિગ બોસના ઘરમાં તેના પોલ ડાન્સે ઘરથી લઈને બહાર બધાને ચકિત કરી દીધા હતા.
નેહાની વાયરલ ફોટો જોઈને તમે પણ સમજી જશો કે નેહા કોઈ બોલિવૂડ સ્ટારથી બિલકુલ પણ ઓછી નથી. નેહાની વાયરલ ફોટો પર એક નજર કરો..

કાસ્ટિંગ કાઉચ
નેહાએ જણાવ્યું હતું કે ફિલ્મી બેકગ્રાઉન્ડ નહીં હોવાને કારણે ઘણીવાર તેને કાસ્ટિંગ કાઉચની શિકાર થવું પડ્યું હતું. પરંતુ તેને દરેક પ્રસ્તાવને ઠુકરાવી દીધો.

સિંગલ
આપને જણાવી દઈએ કે નેહા હજુ સિંગલ જ છે અને બિગ બોસ 12 દરમિયાન તેને આ વાતનો સ્વીકાર કર્યો હતો.

ત્રણ વર્ષ પહેલા બ્રેકઅપ
નેહાએ જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા તેનું બ્રેકઅપ થઇ ગયું છે. ત્યારપછી થી સિંગલ જ છે.

મેડમ નહીં મિસ
નેહાની લેટેસ્ટ તસ્વીર જોઈને લાગે છે કે તેઓ મેડમ નહીં પરંતુ હવે મિસ બની ચુકી છે.

મરાઠી મુલગી
ટીવીનો ફેમસ ચેહરો બની ચુકેલી નેહા મરાઠી ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની ઓળખ બનાવી ચુકી છે.

વજન ઓછું કર્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેહાનો આ પોલ ડાન્સ પણ વજન ઓછું કરવાનો એક ભાગ છે.

કપિલ શર્મા સાથે
નેહાએ કપિલ શર્મા સાથે તેમનો લેટેસ્ટ શૉ ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા હોસ્ટ કર્યો હતો.

રાતો રાત સ્ટાર
મેં આઈ કમ ઈન મેડમ સિરિયલએ તેમને રાતો રાત સ્ટાર બનાવી હતી.

આલોચના
નેહા પોડસેના વધતા વજનને કારણે તેમની ખુબ જ આલોચના પણ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
