બિગ બૉસ 13: પારસ નહિ સિદ્ધાર્થ શુક્લા ઘરથી બહાર, બિગ બૉસનો નિર્ણય, જુઓ Video
નવા રિપોર્ટ મુજબ સિદ્ધાર્થ શુક્લાના ઘરમાંથી બેઘર થવાના સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ બિગ બૉસ આજે ઘરવાળા સામે કોઈ આકરો નિર્ણય સંભળાવવાના છે જેના સમાચાર દરેકને ચોંકાવી દેશે.
બિગ બૉસ 13માં આ વીક સિદ્ધાર્થ શુક્લાના કેપ્ટન બન્યા બાદ ઘણો ડ્રામા થયો. જ્યાં બિગ બૉસે સિદ્ધાર્થને એ અધિકાર આપ્યો કે આ વીક નૉમિનેશનો નિર્ણય તે લેશે. સિદ્ધાર્થે અસીમ, શેફાલી જરીવાલા, પારસ છાબડા, આરતી અને હિમાંશીને નૉમિનેટ કર્યા છે. જો કે વોટિંગ લાઈન બંધ છે. એવામાં આજના એપિસોડના પ્રોમોમાં એ બતાવવામાં આવ્યુ છે કે ઘરમાંથી પારસ છાબડા બેઘર થઈ રહ્યા છે. શહેનાઝ આના માટે ખૂબ દુઃખી છે. બિગ બૉસના ફેન્સ પણ એ વાતથી હેરાન છે કે પારસ કેવી બહાર થઈ શકે છે.

સિદ્ધાર્થ શુક્લાના ઘરમાંથી બેઘર થવાના સમાચાર
પરંતુ હવે નવા રિપોર્ટથી સિદ્ધાર્થ શુક્લાના ઘરમાંથી બેઘર થવાના સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ બિગ બૉસ આજે ઘરવાળા સામે કોઈ આકરો નિર્ણય સંભળાવવાના છે જેના સમાચાર દરેકને ચોંકાવી દેશે.

પારસ થશે બેઘર
શોના આ નવા પ્રોમોથી એ વાત નક્કી માનવામાં આવી રહી છે કે પારસ ઘરમાંથી બેઘર થઈ રહ્યા છે. પરંતુ આ વીડિયો સંપૂર્ણપણે બતાવવામાં આવ્યો નથી. એવિક્શન વિશે કહેવામાં આવ્યુ નથી. પરંતુ જે રીતે પારસ બધાને મળી રહ્યા છે અને શહેનાઝ રડી રહી છે તેનાથી એ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પારસ બહાર થઈ ગયા છે.

પારસ નહિ સિદ્ધાર્થ બહાર
મીડિયા રિપોર્ટ્સ મુજબ ભલે પ્રોમોમાં પારસને જતા બતાવવામાં આવ્યો હોય પરંતુ જો ધ્યાનથી જોઈએ તો પારસને ઘરમાંથી બહાર જતા નથી બતાવ્યો પરંતુ તે ગળે મળી રહ્યો છે. વળી, ક્યાંય સિદ્ધાર્થ શુક્લા દેખાઈ રહ્યા નથી. શહેનાઝ રડતી દેખાઈ રહી છે અને તેની સાથે અસીમ દેખાય છે.

સિદ્ધાર્થ થશે બહાર
રિપોર્ટ મુજબ સિદ્ધાર્થ શુક્લાને અસીમને ધક્કો મારવાના કારણે ઘરમાંથી બહાર કરવામાં આવશે. પરંતુ બહાર થવાનુ અસલી કારણ તેની તબિયત ખરાબ હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે. સમાચાર છે કે સિદ્ધાર્થને ટાઈફૉઈડ થયો છે જેના કારણે તેને બહાર લાવવામાં આવી રહ્યો છે.

શું થશે સિદ્ધાર્થનું
હાલમાં એ નક્કી નથી થઈ રહ્યુ કે દેવોલીનાની જેમ સિદ્ધાર્થ પણ તબિયત ખરાબ હોવાના કારણે બહાર ગયા છે. કે પછી તેમને સિક્રેટ રૂમમાં રાખવામાં આવ્યા છે. તમને એ પણ જણાવી દઈએ કે ગુરુવારના શોમાં વિકાસ ગુપ્તાની એન્ટ્રી થવાની છે તે પણ વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે શામાં ડ્રામાનો ડોઝ હવે વધારવાના છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
