Video: સિદ્ધાર્થે કર્યો રશ્મિ દેસાઈ સાથે સંબંધનો ખુલાસો, 'મારી પાછળ ગોવા આવી હતી'

રશ્મિ એવો દાવો કરે છે કે સિદ્ધાર્થ સાથે તેને ક્યારેય બની જ નથી. આ વાતનો જવાબ આપવા માટે સિદ્ધાર્થ શુક્લા કહે છે કે હું તમને જણાવુ કે ક્યાં ક્યાં ને ક્યારે ક્યારે બની છે. જુઓ વીડિયો..

બિગ બૉસ 13માં રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લાની અંગત દુશ્મની સાફ દેખાઈ રહી છે. ગયા વીકેન્ડ કા વાર એપિસોડમાં રશ્મિ દેસાઈએ સ્પષ્ટ કહ્યુ કે સિદ્ધાર્થ શુક્લા તેના દુશ્મન છે. જેના પર સલમાને તેને ટોકી પણ ખરી. વળી, બીજી તરફ આજના એપિસોડમાં ફરીથી સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈના ભૂતકાળના રાઝ ખુલતા દેખાઈ શકે છે. વીકેન્ડ કા વારમાં એક કૉલરનો ફોન આવે છે જે સિદ્ધાર્થને એ સવાલ કરે છે કે તમે શોમાં આવતા પહેલા રશ્મિને સૉરી કહી ચૂક્યા છો. પછી શોમાં લડવાની શું જરૂર છે.

ટૂંક સમયમાં ખુલાસો થઈ શકે

ટૂંક સમયમાં ખુલાસો થઈ શકે

ત્યારબાદ રશ્મિ એવો દાવો કરે છે કે સિદ્ધાર્થ સાથે તેને ક્યારેય બની જ નથી. આ વાતનો જવાબ આપવા માટે સિદ્ધાર્થ શુક્લા કહે છે કે હું તમને જણાવુ કે ક્યાં ક્યાં ને ક્યારે ક્યારે બની છે. પછી બંનેના ઝઘડા બાદ સિદ્ધાર્થ કહે છે કે આ મારી પાછળ ગોવા સુધી પહોંચી ગઈ હતી. સિદ્ધાર્થના આ નિવેદન પર રશ્મિ તેને ગાળ દે છે. આ વીડિયો સામે આવ્યા બાદ હવે ફેન્સ વચ્ચે એ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થના સંબંધની સચ્ચાઈ શું રહી છે એનો ટૂંક સમયમાં ખુલાસો થઈ શકે છે. અહીં જુઓ વાયરલ થતો વીડિયો..

અહીં જુઓ વાયરલ થતો વીડિયો..

તમને જણાવી દઈએ કે રશ્મિ દેસાઈ એક ગંભીર બિમારી સે ઝઝૂમી રહી છે જેનો ખુલાસો તે શોમાં આવતા પહેલા કરી ચૂકી છે.

મુશ્કેલીઓ સામે લડી

મુશ્કેલીઓ સામે લડી

રશ્મિએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે તે સ્કિનની બિમારી સામે લડી રહી છે. આના કારણે તેનુ વજન વધી ગયુ છે.

બિમારીના કારણે ઘરમાંથી બહાર

બિમારીના કારણે ઘરમાંથી બહાર

રશ્મિને બિમારીના કારણે ઘરમાંથી બહાર નીકળવાની મનાઈ છે. રશ્મિએ આ વિશે કહ્યુ કે છેલ્લા ઘણા મહિનાઓથી હું બિમારી સામે લડી રહી છુ.

જાતે કર્યો ખુલાસો

જાતે કર્યો ખુલાસો

ડિસેમ્બરથી મને સોરાયસિસ વિશે માલુમ પડ્યુ છે. આ બિમારીને ઠીક થવામાં ઘણો સમય લાગે છે. ઘણી વાર તે સંપૂર્ણપણે ઠીક નથી થતી.

આ બિમારી ટેન્શનના કારણે

આ બિમારી ટેન્શનના કારણે

તેણે આગળ કહ્યુ કે છેલ્લા ચાર મહિનાથી હું સ્ટીરોઈડ્ઝ પર હતી જેના કારણે મારુ વજન વધી ગયુ છે. તેણે કહ્યુ કે આ બિમારી ટેન્શનના કારણે વધે છે.

તડકામાં નથી નીકળવાનુ

તડકામાં નથી નીકળવાનુ

રશ્મિએ એ પણ જણાવ્યુ કે આ બિમારીના કારણે તેને તડકામાં ન નીકળવાની સલાહ ડૉક્ટરે આપી છે.

વજનના કારણે

વજનના કારણે

તમને જણાવી દઈએ કે રશ્મિને તેના વધતા વજનના કારણે ઘણી વાર ટ્રોલ પણ થવુ પડ્યુ છે. પરંતુ હવે તે આ બધા પર ધ્યાન નથી આપતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X