
રાતોરાત આ સુપરસ્ટારે બધી જ હદો પાર કરી, નજર હટાવવી મુશ્કિલ
વર્ષ 2018 દરમિયાન ઘણી સુપરસ્ટારની તસવીરો વાયરલ થઇ ચુકી છે. પરંતુ આ બધાની વચ્ચે એક સ્ટારની કેટલીક ફોટો હાલમાં જ વાયરલ થયી છે જેનાથી નજર હટાવવી પણ મુશ્કિલ છે.
અહીં અમે બિગબોસ સ્ટાર એલી અવરામ વિશે વાત કરી રહ્યા છે. એલી હાલમાં તેના આઈટમ સોન્ગ ની સાથે સાથે તેની લેટેસ્ટ બિકીની ફોટોને કારણે પણ ચર્ચામાં છે.
એલી અવરામે આ બધી જ ફોટો એકસાથે પોસ્ટ નથી કરી પરંતુ તેમને પોતાની આ ગ્લેમરસ ફોટો બેક ટુ બેક પોસ્ટ કરી છે. પહેલીવાર એલી અવરામની ફોટો સોશ્યિલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.
આવું પહેલીવાર નથી એક એલી અવરામે પોતાની ગ્લેમરસ ફોટો પોસ્ટ કરી હોય. તે બિગબોસ થી બહાર આવ્યા પછી પોતાના ગ્લેમરસ અંદાઝને કારણે ચર્ચામાં રહી છે. સલમાન ખાન સાથે તેની દોસ્તી પણ ચર્ચાનો વિષય છે.
હાલમાં એલી અવરામે સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર પોતાની ખુબ જ હોટ તસવીરો શેર કરી છે જેને જોઈને તમે મોઢામાં આંગળા નાખી દેશો.

એલી અવરામ
હાલમાં એલી અવરામ ની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

સોશ્યિલ મીડિયા પર શેર કરી
એલી એ લાલ રંગની બિકીની પહેરીને પોતાની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે.

બિગબોસ થી ફેમસ
એલી અવરામ સૌથી પહેલા ટેલિવિઝન શૉ બિગબોસ થી ફેમસ થઇ હતી. ત્યારપછી તેને બોલિવૂડમાં મિકી વાયરસ અને કપિલ શર્મા સાથે કિસ કિસ કો પ્યાર કર્યું જેવી ફિલ્મો કરું.

બિકીની લૂક્સ
એલી અવરામએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં એલી બીચ પર તેના હોટ બિકીની લૂક્સમાં દેખાઈ રહી છે.

ફરવાનો શોખ
એલીના એકાઉન્ટને જોયા પછી એટલું તો કહી જ શકાય કે તેને ફરવાનો અને તસવીરો પડાવવાનો ખુબ જ શોખ છે.

હાર્દિક પંડયા
વચ્ચે એવી પણ ખબર આવી હતી કે ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયા એલી અવરામ સાથે ડેટ કરી રહ્યા છે.