For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bigg Boss OTT: 20 વર્ષની મૂસ જટ્ટાના સૌથી હૉટ કન્ટેસ્ટન્ટ, ન્યૂડ વીડિયોથી મચાવી બબાલ, જુઓ Pics

શોને ત્રણ દિવસ થઈ ગયા છે પરંતુ જે રીતના કન્ટેસ્ટન્ટ આ વખતે શોમાં એન્ટ્રી લઈ રહ્યા છે તેને જોઈને લાગી રહ્યુ છે કે અમુક સીધા બિગ બૉસ 15માં પહોંચી જશે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બિગ બૉસ ઓટીટીની શરૂઆત થઈ ચૂકી છે. આ વખતની સિઝન કન્ટેસ્ટન્ટ મામલે ઘણી તગડી સાબિત થઈ રહી છે. લાગી રહ્યુ છે કે ઘણા કન્ટેસ્ટન્ટ બિગ બૉસ ઓટીટીના ટૉપ કન્ટેસ્ટન્ટ સાબિત થશે. શોને ત્રણ દિવસ થઈ ગયા છે પરંતુ જે રીતના કન્ટેસ્ટન્ટ આ વખતે શોમાં એન્ટ્રી લઈ રહ્યા છે તેને જોઈને લાગી રહ્યુ છે કે અમુક સીધા બિગ બૉસ 15માં પહોંચી જશે. 6 વીક પછી શોમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે પરંતુ એ દરમિયાન જે કન્ટેસ્ટન્ટ આવતા જ પોતાના લુક અને બેબાક અંદાજથી છવાઈ ગઈ છે તે છે બોલ્ડ કન્ટેસ્ટન્ટ મૂસ જટ્ટાના.

મુસ્કાન જટ્ટાના ઘણા લોકો માટે નવો ચહેરો

મુસ્કાન જટ્ટાના ઘણા લોકો માટે નવો ચહેરો

20 વર્ષની મૂસ જટ્ટાનાએ આવતા સાથે જ ભોજપુરી ક્વીન અક્ષરા સિંહને પણ રડવા માટે મજબૂર કરી દીધી. એ પોતાના ગેમ પ્લાનમાં પણ ઘણી તેજ લાગી રહી છે. મુસ્કાન જટ્ટાના ઘણા લોકો માટે નવો ચહેરો છે. તે કોઈ સ્ટાર નથી પરંતુ લોકોના હકમાં અવાજ ઉઠાવનાર એ છોકરી છે જેનુ ઈન્સ્ટાગ્રામ નવી જનરેશન વચ્ચે છવાયેલુ રહે છે.

મૂસ જટ્ટાનાનો બોલ્ડ ફોટો

મૂસ જટ્ટાનાનો બોલ્ડ ફોટો

મુસ્કાન બિગ બૉસ ઓટીટીની સૌથી નાની ઉંમરની કન્ટેસ્ટન્ટ છે. મૂસ જટ્ટાનાની ઉંમર માત્ર 20 વર્ષની છે. આટલી નાની ઉંમરમાં મૂસના બિગ બૉસ ઓટીટી માટે સિલેક્ટ થવાનુ કારણ એક નહિ પરંતુ ઘણી કૉન્ટ્રોવર્સી છે. બિગ બૉસ ઓટીટીમાં મૂસની ડ્રેસિંગ સ્ટાઈલ ઘણી બોલ્ડ છે. મૂસ પોતાના લુક સાથે વિચારોથી પણ લોકોને પ્રભાવિત કરે છે.

મૂસ ન્યૂડ વીડિયોના કારણે ચર્ચા

મૂસ ન્યૂડ વીડિયોના કારણે ચર્ચા

વાસ્તવિક જિંદગીમાં મૂસ પોતાની હૉટ ઈમેજ અને ન્યૂડ વીડિયોના કારણે ચર્ચામાં છવાઈ ચૂકી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મૂસ લૈંગિક અસમાનતાને લઈને ન્યૂડ સેશન પણ કરી ચૂકી છે. આના દ્વારા તે પૈસા પણ કમાય છે. ઑસ્ટ્રેલિયા મેલબર્નથી મૂસે પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. તે એક ઑસ્ટ્રેલિયન પંજાબી ઈન્ફ્લુએન્સર તરીકે ઓળખ બનાવી ચૂકી છે. ત્યાંથી નીકળીને તે હવે ભારતમાં ઘણી જગ્યાએ ફરતી રહે છે.

ઈન્સ્ટાગ્રામ પર મૂસ જટ્ટાન

ઈન્સ્ટાગ્રામ પર મૂસ જટ્ટાન

ઈન્સ્ટાગ્રામ પર 175K ફોલોઅર્સ ધરાવતી મૂસના હાથ પર ઈંકલાબ જેવા ઘણા ક્રાંતિકારી વિચારોવાલા ટેટૂ પણ પોતાના શરીર પર બનાવ્યા છે. મૂસ બિગ બૉસના ઘરમાં પોતાની નાદાનીઓથી પોતાનુ દિલ જીતી ચૂકી છે. પરંતુ તે પોતાના પાર્ટનર નિશાંત ભટ્ટ સાથે મળીને બિગ બૉસ ઓટીટીની ગેમના બાકીના કન્ટેસ્ટન્ટના મુકાબલે એક ડગલુ આગળ ચાલી રહી છે.

શું બિગ બૉસ 15માં પણ હશે મૂસ જટ્ટાના

શું બિગ બૉસ 15માં પણ હશે મૂસ જટ્ટાના

બિગ બૉસ ઓટીટી પર મૂસની સ્ટાઈલ બાકી મહિલા કન્ટેસ્ટન્ટથી હટકે છે. બિગ બૉસ ઓટીટીની ટૉપ કન્ટેસ્ટન્ટ જોડીમાં બિગ બૉસ 15માં પણ એન્ટ્રી કરી શકે છે. જે રીતે મૂસ બિગ બૉસમાં એન્ટ્રી લેવા સાથે ચર્ચામાં આવી ગઈ છે તેને જોતા લાગે છે કે તે ટીવી પર ટેલીકાસ્ટ થતા બિગ બૉસ 15નો હિસ્સો જરુર બનશે.

મૂસ જટ્ટાની સ્ટાઈલ

મૂસ જટ્ટાની સ્ટાઈલ

હાલમાં મૂસ જટ્ટાના ઘરના બાકીના સભ્યોથી ઘણી અલગ છે. તે ફાલતુના વિવાદથી દૂર રહીને ઘરમાં વોટિંગથી પણ ખુદને સેફ કરી રહી છે. તે પીઠ પાછળ આ ગેમને પૂરા દિમાગથી રમી રહી છે. ચાલો, તમને બતાવીએ મૂસ જટ્ટાનાનુ ઈન્સ્ટાગ્રામ. જે હાલમાં ચર્ચામાં છે. જ્યાં તે ઘણા વીડિયો અને યુનિક કેપ્શનથી લાઈમલાઈટમાં રહી છે.

English summary
Bigg boss Ott bold contestant Moose Jattana hot photo, know who is moose Jattana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X