For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સામે આવ્યો કપિલ શર્માની દીકરીનો લેટેસ્ટ ફોટો, શું તમે જોયો?

અનાયરાનો એક ફોટો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. કપિલ શર્માની દીકરીનો આ ફોટો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

કૉમેડિયન કપિલ શર્માના ઘરે દીકરીનો જન્મ થયો. કપિલે પોતાની દીકરીનુ નામ અનાયરા રાખ્યુ છે. કપિલની દીકરી અનાયરાનો ફોટો જેવો સામે આવ્યો, તે સોશિયલ મીડિયો પર છવાઈ ગઈ. કપિલના ખોળામાં અનાયરાનો ફોટો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગયો. હવે અનાયરાનો એક ફોટો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. કપિલ શર્માની દીકરીનો આ ફોટો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

kapil sharma

ફોટામાં અનાયરા રિયા તિવારીના ખોળામાં સૂતેલી છે. કપિલની દીકરી અનાયરા ખૂબ જ ક્યુટ લાગી રહી છે. રિયાના ખોળામાં સૂતેલી અનાયરાએ ચેક શર્ટ અને ગુલાબી રંગનુ પૈજામો પહેર્યો છે. કપિલ શર્માને પોતાનો ભાઈ માનતી ટીવી સ્ટાર રિયા તિવારી અનાયરાને મળવા તેના ઘરે પહોંચી હતી. આ દરમિયાન લેવામાં આવેલા ફોટાને રિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. ફોટા સાથે રિયોએ કેપ્શનમાં લખ્યુ છે કે મારી પ્યારી અનાયરા. તને ખૂબ જ પ્રેમ. તે કપિલ અને તેની પત્ની ગિન્નીને અભિનંદન આપ્યા છે.

આ પહેલા પણ અનાયરાનો ક્યુટ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે. દીકરીના જન્મ પર કપિલે પોતાની નાની પરી સાથે ફોટા પણ શેર કર્યા હતા. લોકોએ આ ફોટાને પણ ખૂબ જ પસંદ કર્યો. તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં કપિલ શર્માએ ગિન્ની ચતરથ સાથે લવ મેરેજ કર્યા હતા. કપિલે ગિન્નીને પ્રેમનો ઈઝહાર ખુલ્લેઆમ કર્યો હતો. બંનેએ પારંપરિક રીતે લગ્ન કર્યા અને મુંબઈમાં ગ્રાંડ રિસેપ્શન રાખ્યુ હતુ.

આ પણ વાંચોઃ કાઈલી જેનરે શેર કરી બિકિની ફોટો પરંતુ ટ્રોલ થઈ ગઈ નાની આંગળીના કારણેઆ પણ વાંચોઃ કાઈલી જેનરે શેર કરી બિકિની ફોટો પરંતુ ટ્રોલ થઈ ગઈ નાની આંગળીના કારણે

English summary
Comedian Kapil Sharma daughter Anayra lastest pictures viral on the internet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X