ગંદી બાત 2 સિરીઝની સૌથી બોલ્ડ સ્ટાર, તોડ્યા બધા રેકોર્ડ
એકતા કપૂરે વર્ષ 2019 ની સૌથી બોલ્ડ વેબ સિરીઝ લાવીને હંગામો મચાવી દીધો છે. આ વેબ સિરીઝે રાતોરાત એક અભિનેત્રીને સ્ટારની લિસ્ટમાં મૂકી દીધી છે.
એકતા કપૂરે વર્ષ 2019 ની સૌથી બોલ્ડ વેબ સિરીઝ લાવીને હંગામો મચાવી દીધો છે. આ વેબ સિરીઝે રાતોરાત એક અભિનેત્રીને સ્ટારની લિસ્ટમાં મૂકી દીધી છે.
અહીં અમે અનવેશી વિશે વાત કરી રહ્યા છે. અનવેશીએ આ વેબ સિરીઝમાં બધી હદો પાર કરી દીધી છે. તેનો બોલ્ડ સીન સોશ્યિલ મીડિયા પર એવો વાયરલ થયો કે બધા જ જોતા રહી ગયા. આજે તેની ફોટો પણ સોશ્યિલ મીડિયા પર બબાલ મચાવી રહી છે. આ વેબ સિરીઝ ઘ્વારા અનવેશીની લોકપ્રિયતા સતત વધી રહી છે.
View this post on InstagramA post shared by Anveshi Jain (@anveshi.jain) on
એક વેબસાઈટ ખબર અનુસાર ડેટા એનાલિટિક્સ એજેન્સી ઘ્વારા શેર કરવામાં આવેલા નવા આંકડા અનુસાર અનવેશી ગયા મહિને ગૂગલમાં સૌથી વધારે સર્ચ થયેલી વ્યક્તિ બની હતી.
આ પણ વાંચો: સેક્સી રાગિનીએ એવી મારી એન્ટ્રી, જોતાં જ થઈ જશો પાણીપાણી, જુઓ હૉટ તસવીરો
એક નવો રેકોર્ડ બનાવતા તેને 25 દિવસમાં ડેસ્કટોપમાં અનવેશીને 20 મિલિયન વાર સર્ચ કરવામાં આવી. જયારે મોબાઈલમાં તેને 10 મિલિયન વાર સર્ચ કરવામાં આવી છે. જે વર્ષ 2019 દરમિયાન અત્યારસુધીનો સૌથી મોટો આંકડો છે.
View this post on InstagramA post shared by Anveshi Jain (@anveshi.jain) on
એકતા કપૂરની ચર્ચિત વેબ સિરીઝ ગંદી બાત સિઝન 2ને આ વેબ સાઈટ પર પૂરી રીતે લીક કરી દેવામાં આવી હતી. પોતાના બોલ્ડ અને સેક્સી કન્ટેન્ટ અને સીનને કારણે આ સીરિઝ હાલ ભારે ચર્ચામાં છે. તાજેતરમાં જ આ સિરીઝના કેટલાક સિન પણ લીક થઈ ગયા હતા.
અહીં જુઓ 2018ની એવી 7 વેબ સિરીઝ જેને પૂરી રીતે એડલ્ટ નામ આપવામાં આવ્યા છે.

ગંદી બાત
ગંદી બાત એકતા કપૂરની વેબ સિરીઝ છે. ગંદી બાત 2 પહેલા 2018માં એકતા કપૂરની વેબ સિરીઝ ગંદી બાત પણ રિલીઝ થઈ છે. જેમાં સમાજમાં થઈ રહેલ તેવી ગંદી વાતો દેખાડવામાં આવી છે જેના વિશે કોઈ વાત કરવા પણ નહિ ઈચ્છે.

લસ્ટ સ્ટોરીઝ
લસ્ટ સ્ટોરીઝમાં એકસાથે કેટલીય સ્ટોરી ચાલતી જોવા મળશે. આ વેબ સિરીઝમાં સેક્સને લઈ ચાલી રહેલ સ્ટીરિયો ટાઈપને તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે.

રાગિની એમએમએસ રિટર્ન્સ
રાગિની એમએમએસ રિટર્ન્સમાં બોલ્ડ સીન્સ જોઈ ઈન્ટરનેટ પર હંગામો મચી ગયો. આ વેબ સિરીઝમાં કરિશ્માએ બોલ્ડનેસની તમામ હદ પાર કરી હતી.

ટ્વિસ્ટેડ 2
નિયા શર્મા ટ્વિસ્ટેડમાં પોતાની કો સ્ટારને કિસ કરતી જોવા મળશે. જ્યારે ટ્વિસ્ટેડ 2માં પણ તેમણે કેટલાય બોલ્ડ સીન આપ્યા.

માયા 2
માયામાં પણ લીના જુમાની અને પ્રિયાલ ગોર એકબીજા સાથે રોમેન્સ કરતી જોવા મળી રહી છે. બંને વચ્ચે લેસ્બિયન રોમાન્સ દેખાડવામાં આવ્યો છે. આના પર જ કહાની છે.

દેવ ડીડી
દેવ ડીડી અત્યાર સુધી તો દેવદાસ બસ પુરુષ જ બન્યા કરતા હોય છે પરંતુ આ વેબ સિરીઝ દ્વારા એકતા કપૂરે મહિલા દેવદાસને દેખાડી છે જે ભારે બોલ્ડ છે.

માયા
માયામાં શમા સિકંદર તમામ હદ પાર કરતી જોવા મળી છે. શમા સિકંદરે પોતાની ટીવી સંસ્કારી ઈમેજને આ વેબ સિરીઝમાં પૂરી રીતે તોડી નાખી છે.












Click it and Unblock the Notifications
