• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોપી બહુ ઘ્વારા બિકીની આવી ફોટો શેર, રાતોરાત થયી વાયરલ

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ટીવીની સ્ટાર બહુ વિશે વાત કરવામાં આવે તો આ લિસ્ટમાં ગોપી બહુ નું નામ ચોક્કસ આવે છે. હાલમાં સાથ નિભાના સાથિયા ફેમ દેવોલિના ભટ્ટાચાર્યજી સોશ્યિલ મીડિયા પર પોતાની ફોટો પોસ્ટ કરતી રહે છે, જે ખુબ જ વાયરલ થઇ રહી છે.

આવું પહેલીવાર નથી કે દેવોલિના ભટ્ટાચાર્યની ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયી હોય. આ પહેલા પણ તેની બિકીની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ ચુકી છે.

પોતાની સંસ્કારી ઇમેજને તોડતા દેવોલિના ભટ્ટાચાર્યની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આમ પણ હવે જો ટીવી સ્ટાર વિશે વાત કરવામાં આવે તો તેઓ પોતાના ઓન સ્ક્રીન લૂક કરતા પોતાનો ઓફ સ્ક્રીન લૂક શેર કરવાનું વધારે પસંદ કરે છે.

આ પણ વાંચો: 2018 ની સેક્સી અભિનેત્રી, ફોટો વાયરલ થતા જ હંગામો

તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

નિયા શર્મા

નિયા શર્મા

જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

શમા સિકંદર

શમા સિકંદર

શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

રૂબિના દલિક

રૂબિના દલિક

શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

જાસ્મીન ભસીન

જાસ્મીન ભસીન

દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

વિદિશા શ્રીવાસ્તવ

વિદિશા શ્રીવાસ્તવ

યે હૈ મોહબતે સ્ટાર વિદિશા શ્રીવાસ્તવના બોલ્ડ અવતારને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. વિદિશા શ્રીવાસ્તવ ટીવી સાથે સાથે તમિલ અને બીજી ભાષાની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. વિદિશા હાલમાં નાના પરદાની ફેમસ અભિનેત્રી બની ચુકી છે.

ત્રિધા ચૌધરી

ત્રિધા ચૌધરી

ત્રિધા ચૌધરી હાલમાં પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેને પોતાના વેકેશનની ઘણી હોટ ફોટો શેર કરી છે.

English summary
Gopi Bahu aka Devoleena Bhattacharjee bold look viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X