કરિશ્મા તન્નાએ પહેલીવાર બિકિનીમાં શેર કરી એવી તસવીર, ફેન્સે કહ્યું તોબાતોબા

કરિશ્મા તન્નાએ પહેલીવાર બિકિનીમાં શેર કરી એવી તસવીર, ફેન્સે કહ્યું તોબાતોબા

વર્ષ 2018 કરિશ્મા શર્માને સ્ટારડમ તરફ એટલી તેજીથી લઈ ગયું છે કે આજે તેની લોકપ્રિયતા દરેક ઘરમાં છે. સંજૂથી લઈ નાગિન 3 સુધી. કરિશ્મા શ્મા મોટા પડદાથી લઈ નાના પડદા સુધી છવાઈ રહી છે. કરિશ્મા તન્નાને સંજૂથી કરોડોનું ડેબ્યૂ મળ્યું. આ ફિલ્મમાં નાની ભૂમિકા હોવા છતાં સેક્સી અંદાજથી કરિશ્મા ફિલ્મ સંજૂમાં યાદ રહી જાય છે. હાલ તે વેકેશનની મજા માણી રહી છે. ફિલ્મી જિંદગીથી અલગ કરિશ્મા તન્ના અસલી જિંદગીમાં ભારે બોલ્ડ અને સેક્સી રહેવાનું પસંદ કરે છે. અવારનવાર કરિશ્મા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

કરિશ્માની હૉટ તસવીરો

કરિશ્માની હૉટ તસવીરો

આ વખતે કરિશ્માએ બિકિનીમાં બ્લેક એન્ડ વાઈટ રંગની સાથે પૂરી રીતે છવાઈ ચૂકી છે. આ ફોટોમાં કરિશ્મા પોતાનું સેક્સી ફિગર દેખાડી રહી છે. આ તસવીરમાં કરિશ્માને તેની ક્યૂટ સ્માઈલ પર પણ વખાણ મળી રહ્યાં છે. વિશ્વાસ કરો કરિશ્માને આ અંદાજમાં જોઈ તમારી આંખો ખુલ્લીને ખુલ્લી જ રહી જશે.

વાયરલ થઈ તસવીરો

આમ તો આ પહેલીવાર નથી, જ્યારે કરિશ્મા આવી રીતે જોવા મળી રહી છે. તે અગાઉ પણ બોલ્ડ અને ન્યૂડ તસવીરોમાં છવાઈ રહી છે.

જુઓ હોટ પિક્સ

જુઓ હોટ પિક્સ

વર્ષ 2018 કરિશ્મા માટે શાનદાર રહ્યું. સંજૂ, નાગિન 3ની સાથે તેની પાસે કયામતની રાત જેવા સુપરહિટ પ્રોજેક્ટ રહ્યા છે. નાગિન 3માં કરિશ્માનો કેમિયો રહ્યો.

નાગાર્જૂન શોમાં નાગિનની ભૂમિકા

નાગાર્જૂન શોમાં નાગિનની ભૂમિકા

કરિશ્માએ અગાઉ નાગાર્જૂન શોમાં નાગિનની ભૂમિકા નિભાવી હતી.

ગુજરાતી ફેમિલીમાં ઉછેર

ગુજરાતી ફેમિલીમાં ઉછેર

કરિશ્માનો એક ગુજરાતી પરિવારમાં ઉછેર થયો છે, તે હંમેશાથી એક અભિનેત્રી બનવા માંગતી હતી.

પ્રોજેક્ટનો ઈંતેજાર

પ્રોજેક્ટનો ઈંતેજાર

કરિશ્મા લાંબા સમયથી આવા પ્રકારના પ્રોજેક્ટનો ઈંતેજાર કરી રહી હતી, જેનાથી તેને વાપસી કરવાનો મોકો મળે.

ઈન્ટિમેટ

ઈન્ટિમેટ

કરિશ્માનું કહેવું છે કે મને ઈન્ટિમેટ થવામાં કોઈ વાંધો નથી.

બહુ ચર્ચામાં રહી ચૂકી છે

બહુ ચર્ચામાં રહી ચૂકી છે

કરિશ્મા પોતાની ન્યૂડ તસવીરોને લઈ ભારે ચર્ચામાં રહી ચૂકી છે.

કન્ટ્રોવર્સીએ ફાઈનલ

કન્ટ્રોવર્સીએ ફાઈનલ

બિગ બૉસમાં આવ્યા બાદ કરિશ્મા તન્નાને ભારે લોકપ્રિયતા હાંસલ થઈ હતી. ગૌતમ ગુલાટીની સાથે તેની કન્ટ્રોવર્સીએ તેને ફાઈનલ સુધી પહોંચાડી દીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X