For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અસલી જિંદગીમાં પણ બહુ બોલ્ડ છે અંગૂરી ભાભી, હૉટ તસવીરોથી મચાવી ધમાલ

અસલી જિંદગીમાં પણ બહુ બોલ્ડ છે અંગૂરી ભાભી, હૉટ તસવીરોથી મચાવી ધમાલ

By Staff
|
Google Oneindia Gujarati News

નાના પડદાની ગ્લેમરસ એક્ટ્રેસની કમી નથી. હાલ કેટલીય સુપરસ્ટાર એક્ટ્રેસ પોતાની બિકિનીથી લઈ ન્યૂડ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે ચર્ચામાં રહે છે. કેટલાય સ્ટાર્સ એવા પણ છે જે પોતાની સ્ક્રીન ઈમેજને વારંવાર બોલ્ડ તસવીરોથી તોડતા જોવા મળે છે. આવી રીતે તસવીરોમાં આ બધાને જોતા ફેન્સ માટે ચોંકાવનાર છે. પરંતુ હવે આ યાદીમાં અંગૂરી ભાભીનું નામ પણ ઉમેરાઈ ગયું છે.

બોલ્ડ છે અંગૂરી ભાભી

બોલ્ડ છે અંગૂરી ભાભી

ભાભીજી ઘર પર હૈમાં પોતાની ભારતીય પરિધાનમાં સીધી ઈમેજમાં જોવા મળી છે. અસલી જિંદગીમાં અંગૂરી ભાભી ભારે સ્ટાઈલિશ અને ગ્લેમરસ છે. જેનો સાફ નજારો તમે શુભાંગીના ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકો છે. જ્યાં તે ક્યારેક સાડીમાં તો ક્યારેક બોલ્ડ ડ્રોસમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

જુઓ હૉટ પિક્સ

પાછલા વર્ષે શુભાગીની બિકિનીમાં પણ કેટલીય તસવીરો વાયરલ થઈ હતી. જેને બહુ પસંદ કરવામાં આવી હતી. એટલું જ નહિ ઈન્સ્ટાગ્રામ પર તે ભારે એક્ટિવ છે. તે પોતાના વીડિયોથી લઈ કેટલીય તસવીરો સતત પોસ્ટ કરતી રહે છે.

આ તસવીરો જુઓ

શુભાંગીના આ નવા અવતારને તેમના ફેન્સ ભારે પસંદ કરી રહ્યા છે. જે બાદ શુભાંગીની આ બોલ્ડ તસવીરોએ સોશિયલ મીડિયા પર હલચલ મચાવી રાખી છે. ચલો પછી ઈંતેજાર કઈ વાતનો અહીં જુઓ ભાભીજીની બિકિનીમાં તસવીરો...

ટ્રોલ થઈ

ટ્રોલ થઈ

શુભાંગી પોતાની આ તસવીરોને કારણે કેટલીય વાર ટ્રોલ પણ થઈ ચૂકી છે.

શેર કરી

શેર કરી

સોશિયલ મીડિયા પર તે પોતાની આ તસવીરો હંમેશા શેર કરતી રહે છે.

ઓળખ નથી

ઓળખ નથી

શુભાંગી ટીવી સીરિયલ કસ્તૂરીમાં લીડ રોલમાં જોવા મળી. પરંતુ આ શોથી તેને કોઈ ઓળખ મળી નથી.

રિપ્લેસ કરી

રિપ્લેસ કરી

જણાવી દઈએ કે વર્ષ 2016માં શુભાંગી અત્રેએ શિલ્પા શિંદેને રિપ્લેસ કરી હતી.

પૂરી રીતે સેટ

પૂરી રીતે સેટ

શિલ્પા શિંદેને પાછળ છોડતાં શુભાંગીએ અંગૂરી ભાભીના કેરેક્ટરમાં ખુદને પૂરી રીતે સેટ કરી લીધી છે.

12 વર્ષની દીકરી

12 વર્ષની દીકરી

જણાવી દઈએ કે શુભાંગીએ પીયૂષ પૂરે સાથે લગ્ન કર્યાં. બંનેની એક 12 વર્ષની દીકરી પણ છે.

ફિટનેસ

ફિટનેસ

શુભાંગી પોતાની ફિટનેસનું બહુ ધ્યાન રાખે છે.

બિકીની પછી આ ટીવી સ્ટારે કંઈક આવી ફોટો શેર કરી, ખુબ જ સેક્સીબિકીની પછી આ ટીવી સ્ટારે કંઈક આવી ફોટો શેર કરી, ખુબ જ સેક્સી

English summary
Have a look new bold actress in the town Shubhangi atre Bhabi Ji Ghar par hai bold pic viral,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X