કોમોલિકા બાદ હિના ખાનની ફરી ખતરનાક વાપસી, ફેન્સ માટે ધમાકેદાર સરપ્રાઈઝ!

કોમોલિકા બાદ હિના ખાનની ફરી ખતરનાક વાપસી, ફેન્સ માટે ધમાકેદાર સરપ્રાઈઝ!

કસૌટી જિંદગીકી 2ની કોમોલિકા બન્યા બાદ હિના ખાનની લોકપ્રિયતા વાયુવેગે વધી છે. ખાસ કરીને કાન્સમાં પોતાની રેડ કારપેટ એન્ટ્રીને લઈ બૉલીવુડમાં પણ ડંકો વગાડ્યો છે. આમ કહેવામાં કંઈ વાંધો નથી કે કસૌટી જિંદગી કી ટીઆરપી રેટિંગ મળતું હોવાનું કારણ હિના ખાન જ હતી. અક્ષરાથી કોમોલિકાના કેરેક્ટર સુધીની સફર હિના ખાને સારી રીતે નિભાવ્યો. એકતા કપૂર પણ એમ કહી ચૂકી છે કે કોમોલિકાના કેરેક્ટર પર માત્ર હિના ખાનનો જ હક છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હિના ખાન ફરીથી કોમોલિકા બનીને શો પર વાપસી કરી શકે છે.

જો કે તે પહેલા ભારે ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે. નાગિન 4થી પણ હવે હિના ખાનનું નામ જોડાઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ નાગિન 4 માટે હિના ખાનને અપ્રોચ કરવા મેકર્સ પ્લાનિંગ કરી રહ્યા છે. જણાવી દઈએ કે હિના ખાને નાગિન 4માં ખુદને કાસ્ટ કરવાને લઈ હજુ મીડિયા સામે ઈનકાર કર્યો છે. એવામાં નાગિન 4માં હિના હશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે.

કોમોલિકાની વાપસી

કોમોલિકાની વાપસી

કોમોલિકાના કેરેક્ટરની લોકપ્રિયતા બાદ એકતા કપૂર હિના ખાનને નાગિન 4 સાથે પણ જોડવાની તૈયારીમાં છે. તે પણ નેગેટિવ કેરેક્ટરમાં. માનવામાં આવી રહ્યું છે કે નાગિન 4 નવેમ્બરમાં લૉન્ચ થઈ શકે છે. હાલ અહીં જુઓ હિના ખાનની એવી તસવીરો જે હાલ સોશિયલ મીડિયા પર ભારે હંગામો મચાવી રહી છે.

એરિકા સાથે

એરિકા સાથે

પ્રેરણા એટલે કે એરિકા સાથે પોતાની મિત્રતા અને દુશ્મનીને લઈ હિના ખાન ભારે ચર્ચામાં રહી હતી.

સૌથી લોકપ્રિય

સૌથી લોકપ્રિય

હિના હાલ ટીવીની સૌથી લોકપ્રિય અને સ્ટાઈલિશ સ્ટાર્સમાં સામેલ છે.

દરેક લુકમાં

દરેક લુકમાં

દરેક લુકમાં પોતાની સુંદરતાના જલવા દેખાડતી રહે છે.

લુક અને ફિટનેશ

લુક અને ફિટનેશ

બિગ બૉસ બાદ હિનાએ ખુદના લુક અને ફિટનેસ પર ભારે ફોકસ કર્યું છે.

હંમેશા નંબર 1

હંમેશા નંબર 1

ગ્લેમરની સાથે ફિટનેસના મામલામાં પણ હિના ખાન નંબર 1 છે. આ તસીવર જોઈ તમને માલૂમ પડી જશે.

પહેલાથી વધુ

પહેલાથી વધુ

હિના ખાનને કોમોલિકાના કેરેક્ટરે પહેલાથી વધુ લોકપ્રિય કરી દીધી છે.

એક સાથે કોમોલિકા

એક સાથે કોમોલિકા

જ્યારે નવી અને જૂની બંને કોમોલિકા એક સાથે હોય તો આ તસવીર યાદગાર બની ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X