‘માયા’માં ન ભોળવાયેલ કપિલને રાગિણી પર આવ્યો ‘રાગ’!
મુંબઈ, 5 માર્ચ : પોર્ન સ્ટારમાંથી અભિનેત્રી બનેલા સન્ની લિયોન કૉમેડી નાઇટ્સ વિથ કપિલના સેટ ઉપર પોતાની આગામી ફિલ્મ રાગિણી એમએમએસ 2નું પ્રમોશન કરતા દેખાનાર છે. સન્ની સાથે ફિલ્મના નિર્માતા એકતા કપૂર અને સન્નીના પતિ ડૅનિયલ વેબર પણ હશે. જોકે અનેક લોકો કપિલ શર્મા સાથે સન્ની લિયોનને જોઈ ચોંકી જશે, પણ કેમ?
અરે ભાઈ, આ એ જ કપિલ શર્મા છે કે જેમણે થોડાક સમય અગાઉ સન્ની લિયોનને પોતાના કાર્યક્રમમાં આવતા રોક્યા હતાં. જૅકપૉટ ફિલ્મમાં માયાનો રોલ કરનાર સન્ની લિયોને પોતાની પ્રથમ લીડ રોલ ધરાવતી આ ફિલ્મના પ્રમોશન માટે કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોમાં આવવા માંગતા હતાં, પરંતુ કપિલે એમ કહી ઇનકાર કરી દીધો હતો કે કૉમેડી નાઇટ્સ વિથ કપિલ ફૅમિલી શો છે અને તેમાં પોર્ન સ્ટારની હાજરી યોગ્ય નહીં ગણાય.
હવે કપિલ શર્માનો મૂડ કેવી રીતે બદલાઈ ગયો. જૅકપૉટની માયામાં નહીં ભોળવાયેલા કપિલ શર્માને રાગિણી એમએમએસ 2ની રાગિણી ઉપર કેમ રાગ આવ્યો? એટલુ જ નહીં, કપિલ શર્મા સાથે સન્નીને મજા પણ આવી કે જે તેમણે ટ્વીટ કર્યું - શો દરમિયાન મે બહુ સારો સમય પસાર કર્યો. ડૅનિયલ વેબરે ટ્વીટ કરી અનુભવ શૅર કર્યો.
ખેર, હાલ તો આપણે જોઇએ કૉમેડી નાઇટ્સ વિથ કપિલના સેટ પર સન્ની-કપિલની તસવીરો :

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં રાગિણી એમએમએસ 2નું પ્રમોશન
એકતા કપૂર

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં રાગિણી એમએમએસ 2નું પ્રમોશન
એકતા કપૂર અને કપિલ શર્મા

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં રાગિણી એમએમએસ 2નું પ્રમોશન
કપિલ શર્મા અને એકતા કપૂર

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં રાગિણી એમએમએસ 2નું પ્રમોશન
કપિલ શર્મા અને સન્ની લિયોન

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં રાગિણી એમએમએસ 2નું પ્રમોશન
એકતા કપૂર, કપિલ શર્મા અને સન્ની લિયોન

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં રાગિણી એમએમએસ 2નું પ્રમોશન
સન્ની લિયોન

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં રાગિણી એમએમએસ 2નું પ્રમોશન
સન્ની લિયોન

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં રાગિણી એમએમએસ 2નું પ્રમોશન
નવજોત સિંહ સિદ્ધૂ અને એકતા કપૂર

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં રાગિણી એમએમએસ 2નું પ્રમોશન
સન્ની લિયોન

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં રાગિણી એમએમએસ 2નું પ્રમોશન
સન્ની લિયોન

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં રાગિણી એમએમએસ 2નું પ્રમોશન
સન્ની લિયોન

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં રાગિણી એમએમએસ 2નું પ્રમોશન
સન્ની લિયોન

Click it and Unblock the Notifications