• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નિયા શર્માએ પાણીમાં કર્યો સેક્સી ડાન્સ, એકલામાં જુઓ

By Ankit Patel
|

એશિયાની સેક્સી સુપરસ્ટાર તરીકે ઓળખ બનાવનાર નિયા શર્મા પોતાની વાયરલ ફોટોને કારણે ઘણી ચર્ચામાં છે. આ વખતે નિયા શર્માની ફોટો નહીં પરંતુ તેનો વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

નિયા શર્મા આ વીડિયોમાં ટીપ ટીપ બરસા પાણી સોન્ગ પર સાડીમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. અર્જુન બિજલાની સાથે તેનો આ સેક્સી ડાન્સ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે જમાઈ રાજા પછી નિયા શર્મા લાંબા સમય પછી ટીવી શૉમાં જોવા મળી રહી છે. આ વીડિયો જોયા પછી સાફ દેખાઈ રહ્યું છે કે નિયા શર્માનો આ ડાન્સ ખુબ જ દમદાર હશે.

પતિ સાથે ચંદ્રમુખી ચૌટાલાની પ્રાઇવેટ ફોટો લીક, એકલામાં જુઓ

આપને જણાવી દઈએ કે નિયા શર્માએ પોતાના કરિયરની શરૂઆત 2010-11 વચ્ચે કાલી ટીવી શૉ ઘ્વારા ડેબ્યુ કર્યો હતો. તે ખતરો કે ખેલાડી સીઝન 8 માં પણ જોવા મળી ચુકી છે. નિયા શર્મા ખુબ જ જલ્દી વિક્રમ ભટ્ટ સાથે પોતાનો બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે.

વર્ષ 2018ની શરૂઆતથી લઈ અત્યાર સુધી નિયા શર્મા પોતાની હૉટ તસવીરો લઈને સમાચારોનો ભાગ બનતી રહી છે. તાજેતરમાં જ તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કેટલાય હોશ ઉડાવી દે તેવી તસવીરો શેર કરી છે.

ટીવીની પાર્વતીની પહેલીવાર સાડીમાં સેક્સી ફોટો વાયરલ

એક નજર કરો નિયા શર્માની કેટલીક એવી તસવીરો પર જેને સોશ્યિલ મીડિયા પર ધમાલ મચાવી દીધી...

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ

નિયા શર્મા ટીવી સિરિયલ 'એક હજારો મેં મેરી બેહના હે' થી જાણીતી થઇ હતી. ત્યાર બાદ તેણે 'જમાઇ રાજા' સિરિયલમાં રોશનીનું પાત્ર ભજવ્યું હતું, જેમાં તેનો રોલ ખાસો લોકપ્રિય પણ થયો હતો. નિયા ટીવી સ્ક્રિન પર જેટલી સંસ્કારી દેખાય છે, રિયલ લાઇફમાં તે એટલી જ હોટ છે.

નવી ઓળખ

નવી ઓળખ

નિયાને જમાઈ રાજાથી નવી ઓળખ મળી અને તેણે આ શોથી ફેમ હાંસલ કર્યું.

સેક્સી મહિલા

સેક્સી મહિલા

નિયા શર્મા માટે એશિયાની સેક્સી મહિલામાં ત્રીજું સ્થાન મળવું સપનું હતું. એમણે બહુ ઓછા સમયમાં આ સિદ્ધિ મેળવી લીધી છે.

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા

નિયા શર્માના હોટ અને બોલ્ડ લૂકને કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનો મ્યૂઝિક વીડિયો 'વાદા' લોન્ચ થયો છે, જેમાં નિયાએ તમામ હદો પાર કરી હોવાનો આરોપ તેના પર લગાવવામાં આવ્યો હતો. બિંદાસ નિયા આ તમામ ખબરોને હસવામાં ઉડાવી આગળ વધતી જાય છે.

ટેલિવિઝનની સોનમ કપૂર

ટેલિવિઝનની સોનમ કપૂર

આ કારણે જ તેને ટેલિવિઝનની સોનમ કપૂરનું ટાઇટલ મળ્યું છે. નિયા તેના બોલ્ડ અંદાજ માટે જ પોપ્યૂલર થઇ છે. આજે ભાગ્યે જ કોઇ ટેલિવિઝન એક્ટ્રેસ એવી હશે, જે ઇન્ટરનેશનલ ફેશન આટલી સ્ટાયલ અને સહજતાથી કેરી કરી શકતી હોય.

ફોટોશૂટ

ફોટોશૂટ

નિયાએ કેટલાક ફોટોશૂટ કરાવ્યા છે અને આ તમામ ફોટોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયા છે. તે ટેલિવિઝન એક્ટ્રેસ હોવા છતાં સ્ટાયલ સ્ટેટમેન્ટમાં ભલ-ભલી મોડેલ્સને માત આપે છે. નિયાનો આ લૂક ખૂબ બોલ્ડ અને આઉટસ્ટેન્ડિંગ છે.

ફેન ફૉલોઈંગ

ફેન ફૉલોઈંગ

નિયા શર્મા યુવાનોમાં ભારે ફેમસ છે. નિયા શર્માની ફેન ફોલોવિંગ પણ ઘણી વધારે છે.

સાસ બહુ નહીં

સાસ બહુ નહીં

નિયા શર્માએ હાલમાં જ એક વાતચીત દરમિયાન જણાવ્યું કે તેને હવે ટીવી શૉમાં રસ નથી. તેનું ફોકસ હવે સાસ બહુ ટીવી શૉ પર નથી.

lok-sabha-home

English summary
Have a look Nia Sharma posted dance video on her Instagram

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+3427349
CONG+83285
OTH1080108

Arunachal Pradesh

PartyLWT
BJP18018
CONG000
OTH505

Sikkim

PartyLWT
SDF909
SKM606
OTH000

Odisha

PartyLWT
BJD1010101
BJP28028
OTH17017

Andhra Pradesh

PartyLWT
YSRCP1472149
TDP25025
OTH101

TRAILING

Priya Dutt - INC
Mumbai North Central
TRAILING
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more