ટીવીની પાર્વતીની પહેલીવાર સાડીમાં સેક્સી ફોટો વાયરલ
હાલમાં ટીવીની ઘણી સ્ટારની ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પરંતુ આ બધા વચ્ચે જો કોઈ સ્ટારની ફોટોએ હલચલ મચાવી હોય તો, તે બીજું કોઈ નહીં પરંતુ ટીવીની જૂની પાર્વતી અને નવી અનારકલી છે.
હાલમાં ટીવીની ઘણી સ્ટારની ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પરંતુ આ બધા વચ્ચે જો કોઈ સ્ટારની ફોટોએ હલચલ મચાવી હોય તો, તે બીજું કોઈ નહીં પરંતુ ટીવીની જૂની પાર્વતી અને નવી અનારકલી છે.
દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીની ભૂમિકા નિભાવનાર સોનારિકા ભદોરિયા હાલમાં નવો ટીવી શૉ સલીમ અનારકલીમાં અનારકલીની ભૂમિકામાં જોવા મળી રહી છે.
સ્ટાઇલ અને ગ્લેમર મામલે સોનારિકા ટીવીની બાકી સ્ટાર કરતા ઘણી આગળ છે. તે ઇન્સ્ટાગ્રામ પર પોતાની ફોટો પોસ્ટ કરતી રહે છે. ખાસ કરીને તેની બોલ્ડ અને ગ્લેમરસ ફોટો ખુબ જ પસંદ કરવામાં આવે છે.
આ પણ વાંચો: ટીવીની નંબર 1 નાગિન સુરભી જ્યોતિની સેક્સી તસવીરો વાયરલ
હાલમાં તેને પિન્ક સાડીમાં પોતાની ગ્લેમરસ ફોટો શેર કરી છે. સોનારિકા ઘ્વારા પોસ્ટ કરવામાં આવેલી આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. સોનારિકા આ બધી જ ફોટોમાં ખુબ જ બોલ્ડ અંદાઝમાં જોવા મળી રહી છે.
View this post on InstagramOutta sheer boredom! 📸 @_changed_perspective I love you lil one! 💋
A post shared by Sonarika Bhadoria (@bsonarika) on
આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આપને જણાવી દઈએ કે સોનારિકાનું નામ ટીવીની એવી સ્ટારમાં શામિલ છે જે પોતાના ગ્લેમરસ અંદાઝ માટે ઓળખાય છે.
આ પણ વાંચો: એક્ટ્રેસનો પ્રાઈવેટ વીડિયો થયો લીક, 1 નહીં 10 વખત, ચોંકાવનારી ઘટના
અહીં સોનારિકાની વાયરલ થતી તસવીરો પર એક નજર કરો...

ટીવી પછી ફિલ્મ
સોનારિકા ભદોરિયાએ વર્ષ 2016 દરમિયાન આવેલી ફિલ્મ સાસે ઘ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કર્યો હતો.

બિકીની
ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની બિકીની ફોટો અપલોડ કરવા માટે સોનારિકા ભદોરિયાની ઘણી આલોચના પણ કરવામાં આવી હતી.

જોરદાર જવાબ
પોતાની બિકીની તસ્વીર વિશે જવાબ આપતા તેને જણાવ્યું કે તેઓ મોરેશિયસમાં તેમના ભાઈ સાથે રજા માણવા ગયી હતી. હવે જયારે બીચ પર તો બિકીની જ પહેરીશ. મને ફોટો સારી લાગી એટલા માટે શેર કરી.

ફેન્સ ચોંકી ગયા
સોનારિકાને ઓન સ્કિન ટ્રેડિશન અવતારમાં જ જોવામાં આવી છે. પરંતુ જયારે તેની બોલ્ડ ઇમેજ સામે આવી ત્યારે ફેન્સ હેરાન થઇ ગયા.

અધવચ્ચે છોડ્યો શૉ
સોનારિકા એ તેનો હિટ શૉ દેવો કે દેવ મહાદેવ અધવચ્ચે છોડ્યો હતો. સિરિયલ છોડવા માટેનું કારણ તેમને સાઈન કરેલી તેલુગુ ફિલ્મ જણાવી હતી.

ફ્લોપ ફિલ્મ
સોનારિકા ભદોરિયાની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ સાસે બિલકુલ ફ્લોપ કરી રહી.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
