Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાતો રાત કપિલ શર્માની ગર્લફ્રેંડની આવી ફોટો વાયરલ, હોશ ઉડી જશે

ટીવીની એવી ઘણી સ્ટાર છે જેઓ પોતાના વેકેશનની હોટ ફોટો શેર કરતી રહે છે. આ લિસ્ટમાં કપિલ શર્માની ઓનસ્ક્રીન ગર્લફ્રેંડનું પણ નામ જોડાઈ ચૂક્યું છે.

ટીવીની એવી ઘણી સ્ટાર છે જેઓ પોતાના વેકેશનની હોટ ફોટો શેર કરતી રહે છે. આ લિસ્ટમાં કપિલ શર્માની ઓનસ્ક્રીન ગર્લફ્રેંડનું પણ નામ જોડાઈ ચૂક્યું છે.

અહીં અમે સુમોના ચક્રવતી વિશે વાત કરી રહ્યા છે, જે હાલમાં પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ સુમોના ચક્રવતી ઘ્વારા પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર ઘણી બોલ્ડ ફોટો પોસ્ટ કરવામાં આવી છે.

ફરી એકવાર રેડ બિકીનીમાં તેનો લૂક ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. કપિલ શર્મા શૉ બંધ થવાની સાથે જ સુમોના પણ લાંબા સમયથી ટીવીથી દૂર છે. હાલમાં તે બાલીમાં વેકેશન એન્જોય કરવામાં વ્યસ્ત છે.

સુમોના પોતાના વેકેશનની ફોટો સતત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતી રહે છે. આપણે જણાવી દઈએ કે સુમોના પોતાના નજીકના મિત્રો સાથે વેકેશન એન્જોય કરી રહી છે.

💗💋🦄🍭

A post shared by Sumona Chakravarti (@sumonachakravarti) on

આપણે જણાવી દઈએ કે આ વેકેશનમાં સુમોનાનો સાથ ઉર્વશી ધોળકિયા પણ આપી રહી છે. સુમોનાએ પહેલા પણ ટીવી શૉમાં કામ કર્યું છે પરંતુ તેને સાચી ઓળખ કપિલ શર્મા શૉ ઘ્વારા જ મળી છે.

અહીં જુઓ સુમોના ચક્રવતીની બોલ્ડ તસવીરો અને કેટલીક રસપ્રદ જાણકારીઓ...

સૌથી મોટી ફેન

સૌથી મોટી ફેન

સુમોના ચક્રવતી પોતાના કો-સ્ટાર કપિલ શર્માની સૌથી મોટી ફેન પણ છે.

પ્રેરણા

પ્રેરણા

સુમોના ચક્રવતી બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનને પોતાની પ્રેરણા માને છે.

નેગેટિવ

નેગેટિવ

સુમોના ચક્રવતી બડે અચ્છે લગતે હૈ સીરિયલમાં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે. તેને આ સીરિયલમાં રામ કપૂરની બહેનનો નેગેટિવ રોલ કર્યો હતો.

રણબીર કપૂર સાથે

રણબીર કપૂર સાથે

સુમોના ઘણી ટીવી સિરિયલની સાથે સાથે રણબીર કપૂરની ફિલ્મ બર્ફીમાં પણ જોવા મળી ચુકી છે.

સલમાન ખાન સાથે

સલમાન ખાન સાથે

સુમોના સુપરસ્ટાર સલમાન ખાન સાથે કિક ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેને જેકલીનની મિત્રનો રોલ કર્યો હતો.

આમિર ખાન સાથે

આમિર ખાન સાથે

સુમોના ચક્રવતી બોલિવૂડ સ્ટાર આમિર ખાનની ફિલ્મ મન માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળી હતી.

કોમેડી સર્કસ

કોમેડી સર્કસ

સુમોના સતત કપિલ શર્મા શૉ સાથે જોડાયેલી હતી. તે કપિલ શર્મા સાથે કોમેડી સર્કસથી કામ કરી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X