કપિલનું સ્ટારડમ પૂરું, દવાનો ઓવરડોઝ, ફેન્સ માટે ખરાબ સમાચાર

Posted By:
Subscribe to Oneindia News

ખુબ જ દુઃખની વાત છે કે લોકોને હસાવનાર કલાકાર આજે પોતાના જ રૂમમાં બંધ છે. તે સતત દવાઓનો ઓવરડોઝ લઇ રહ્યો છે. આવું ખુબ જ ઓછું જોવા મળ્યું છે કે કોઈ ટીવી કોમેડિયન પોતાના સ્ટારડમ અને કમાણી મામલે બોલિવૂડ સુપરસ્ટારને પણ ટક્કર આપતો હોય. અહીં અમે કપિલ શર્મા વિશે વાત કરી રહ્યા છે.

આજકાલ કંઈક એવી ખબરો ફેલાઈ રહી છે જેને કપિલ શર્માના સ્ટારડમ ને ખતમ કરી નાખ્યું છે. હાલમાં એવી પણ ખબર આવી હતી કે કપિલ શર્મા પોતાને તણાવથી બચાવવા માટે રોજ 23 ગોળીઓ ખાઈ રહ્યા છે.

આ વાંચીને તમે વિચારી રહ્યા હશો કે એક દિવસમાં 23 ગોળીઓ ખાવું કઈ રીતે સંભવ છે. આ ખબર પર વિશ્વાસ કરવું સાચ્ચે મુશ્કિલ છે. આવી ખબર આ વાતનો સંકેત આપે છે કે કપિલ માટે પાછું આવવું ખુબ જ મુશ્કિલ છે. તેમનું સ્ટારડમ પૂરું થઇ ચૂક્યું છે. કપિલના ફેન્સ માટે આ ખુબ જ ખરાબ સમાચાર છે. નીચે જુઓ ચોંકાવનાર રિપોર્ટ...

કરાર પૂરો

કરાર પૂરો

કપિલ શર્માની આવી હાલત જોતા તેમના શૉના નિર્માતા હેમદં રૂપલ અને રણજિત ઠાકુરે કપિલ શર્મા સાથે પોતાની કરાર પૂરો કરી નાખ્યો છે.

નવા શૉ માટે પ્લાનિંગ

નવા શૉ માટે પ્લાનિંગ

સોની ટીવી ભારતી સિંહ અને કૃષ્ણા સાથે મળીને નવો શૉ લાવી રહ્યા છે. કપિલે પોતાના મિત્ર સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું કે હવે તેઓ લોકોની માંગ પુરી કરતા થાકી ગયા છે. હવે તેઓ એકલા રહેવા માંગે છે.

દોસ્ત દુશ્મન બન્યા

દોસ્ત દુશ્મન બન્યા

કોમેડી નાઈટ દરમિયાન કપિલ સાથે તેમને જે મિત્રો હતા આજે તેઓ પોતાની આગવી ઓળખ બનાવી ચુક્યા છે. અમે સુનિલ ગ્રોવર, અલી અઝગર અને પ્રીતિ સિમોન વિશે વાત કરી રહ્યા છે.

ગાળોને કારણે કરિયર ખતમ

ગાળોને કારણે કરિયર ખતમ

કપિલનું ગાળો ભરેલું ટવિટ તેમનું કરિયર ખતમ કરી ગયું. જો તેઓ પાછા પણ આવે છે તો લોકોના દિમાગમાં તેમની ઇમેજ ભૂલવી મુશ્કિલ છે.

સુનિલ આવશે તો કમાલ થશે

સુનિલ આવશે તો કમાલ થશે

જો કપિલ પાછા આવે અને તેમની સાથે તેમની જૂની તેમાં સુનિલ ગ્રોવર, અલી અઝગર, પ્રીતિ સિમોન અને સુગંધા મિશ્રા હોય તો કપિલને ફાયદો થઇ શકે છે. જેનાથી તેઓ નેગેટિવ ખબરો થી દૂર રહી શકે છે.

English summary
Kapil Sharma ill health big trouble family time with kapil sharma.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.