Pics : કપિલનું ખુલ્લેઆમ એલાન : ‘સુષ્મિતા ઇઝ માય ફર્સ્ટ લવ’!

મુંબઈ, 15 એપ્રિલ : છેલ્લા કેટલાંક સમયથી બ્રહ્માંડ સુંદરી સુષ્મિતા સેન ટેલીવિઝન, બૉલીવુડ અને જાહેર ખબર જગતથી દૂર છે, પણ તાજેતરમાં જ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ હવે ફિલ્મોમાં કમબૅક કરવા માટે તૈયાર છે. તેમનીપાસે કેટલીક સારી સ્ક્રિપ્ટ્સ છે કે જેથી તેઓ ફિલ્મોમાં પુનઃ સક્રિય થઈ રહ્યાં છે,પરંતુ સુષ્મિતા સેને પોતાના ફૅન્સને તે વખતે ચોંકાવી દીધાં કે જ્યારે તેઓ કલર્સના સૌથી લોકપ્રિય શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં મહેમાન તરીકે પહોંચી ગયાં.

સુષ્મિતા સેન લાંબા સમય બાદ કોઈ ટેલીવિઝન શોનો ભાગ બન્યા છે. કપિલના શોમાં આવી સુષ્મિતા સેને ખૂબ મસ્તી કરી. સુષ્મિતાએ શોમાં ઍર સ્લિક એક્રોબૅટિક પરફૉર્મન્સ પણ કરી બતાવ્યું અને લોકોને જણાવી દીધું કે યોગ અને બૅલે ડાન્સનો સંગમ કઈ રીતે થઈ શકે છે? શોમાં કપિલે પોતાનું એક રાઝ પણ દુનિયા સામે ખોલ્યું કે તેમનો પહેલો પ્રેમ સુષ્મિતા સેન છે. તેથી જ્યારે કપિલ શર્માને જાણ થઈ કે સુષ તેમના શોમાં આવનાર છે, તો તેમની ઉંઘ ઉડી ગઈ. કપિલ શર્મા અને સુષ્મિતા સેનનો આ શો આગામી 19મી એપ્રિલે પ્રસારિત થવાનો છે.

ચાલો જોઇએ કૉમેડી નાઇટ્સ વિથ કપિલ શોમાં કપિલ-સુષની મસ્તી :

ફિલ્મોથી દૂર સુષ્મિતા

ફિલ્મોથી દૂર સુષ્મિતા

છેલ્લા કેટલાંક સમયથી બ્રહ્માંડ સુંદરી સુષ્મિતા સેન ટેલીવિઝન, બૉલીવુડ અને જાહેર ખબર જગતથી દૂર છે.

કમબૅકની તૈયારી

કમબૅકની તૈયારી

તાજેતરમાં જ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ હવે ફિલ્મોમાં કમબૅક કરવા માટે તૈયાર છે.

સારી સ્ક્રિપ્ટ્સ ઉપલબ્ધ

સારી સ્ક્રિપ્ટ્સ ઉપલબ્ધ

સુષ્મિતા પાસે કેટલીક સારી સ્ક્રિપ્ટ્સ છે કે જેથી તેઓ ફિલ્મોમાં પુનઃ સક્રિય થઈ રહ્યાં છે.

ફૅન્સને ચોંકાવ્યાં

ફૅન્સને ચોંકાવ્યાં

સુષ્મિતા સેને પોતાના ફૅન્સને તે વખતે ચોંકાવી દીધાં કે જ્યારે તેઓ કલર્સના સૌથી લોકપ્રિય શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં મહેમાન તરીકે પહોંચી ગયાં.

લાંબા સમય બાદ દેખાયાં

લાંબા સમય બાદ દેખાયાં

સુષ્મિતા સેન લાંબા સમય બાદ કોઈ ટેલીવિઝન શોનો ભાગ બન્યા છે.

ઍર સ્લિક એક્રોબૅટિક પરફૉર્મન્સ

ઍર સ્લિક એક્રોબૅટિક પરફૉર્મન્સ

કપિલના શોમાં આવી સુષ્મિતા સેને ખૂબ મસ્તી કરી. સુષ્મિતાએ શોમાં ઍર સ્લિક એક્રોબૅટિક પરફૉર્મન્સ પણ કરી બતાવ્યું.

યોગ-બૅલેનું સંગમ

યોગ-બૅલેનું સંગમ

સુષ્મિતાએ આ પરફૉર્મન્સ વડે સાબિત કરી આપ્યું કે યોગ અને બૅલે ડાન્સનું સંગમ કઈ રીતે થઈ શકે છે?

સુષ્મિતા માય ફર્સ્ટ લવ

સુષ્મિતા માય ફર્સ્ટ લવ

શોમાં કપિલે પોતાનું એક રાઝ પણ દુનિયા સામે ખોલ્યું કે તેમનો પહેલો પ્રેમ સુષ્મિતા સેન છે.

કપિલની ઉંઘ ઉડી

કપિલની ઉંઘ ઉડી

તેથી જ્યારે કપિલ શર્માને જાણ થઈ કે સુષ તેમના શોમાં આવનાર છે, તો તેમની ઉંઘ ઉડી ગઈ.

19મી એપ્રિલે પ્રસારણ

19મી એપ્રિલે પ્રસારણ

કપિલ શર્મા અને સુષ્મિતા સેનનો આ શો આગામી 19મી એપ્રિલે પ્રસારિત થવાનો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X