કરિશ્મા તન્નાએ વેકેશનની ફોટો શેર કરી, ખુબ જ હોટ લાગી
આજકાલ ટીવીની અભિનેત્રીઓ સોશ્યિલ મીડિયા પર તેમની વેકેશનની ફોટો પોસ્ટ કરતા રહે છે. તેના ઘ્વારા તેઓ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે.
આજકાલ ટીવીની અભિનેત્રીઓ સોશ્યિલ મીડિયા પર તેમની વેકેશનની ફોટો પોસ્ટ કરતા રહે છે. તેના ઘ્વારા તેઓ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. હાલમાં જ કરિશ્મા તન્નાએ પણ પોતાના વેકેશનની કેટલીક ફોટો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ ફોટોમાં કરિશ્મા તન્ના ખુબ જ હોટ લાગી રહી છે.
આ ફોટોમાં તમે સાફ જોઈ શકો છો કે કરિશ્મા તન્ના વેકેશનમાં ખુબ જ મસ્તીના મૂડમાં છે. આ ફોટોમાં કરિશ્મા હોટ અને કયુટનો કોમ્બો લાગી રહી છે. આ પહેલા પણ કરિશ્મા તન્ના તેના વેકેશનના ફોટો શેર કરી ચુકી છે.
કરિશ્મા તન્ના સોશ્યિલ મીડિયા પર અવારનવાર પોતાની હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. ઘણીવાર તે પોતાના વેકેશનની બોલ્ડ તસ્વીરોને કારણે પણ ફેન્સ સાથે જોડાઈ રહી છે. કરિશ્મા તન્ના હાલમાં રજા ઉજવી રહી છે અને ફેન્સ સાથે સતત તેની ફોટો શેર કરી રહી છે.
આ પણ જુઓ: નિયા શર્માએ સોશ્યિલ મીડિયા પર સેક્સી પોસ્ટથી આગ લગાવી, વાયરલ
કરિશ્મા તન્ના આજકાલ ખુબ જ ચર્ચામાં છે તેની છેલ્લે આવેલી ફિલ્મ સંજુ સુપરહિટ રહી હતી. એટલું જ નહીં પરંતુ તેની પાસે કામની પણ ખોટ નથી. ઘણીં ટીવી સીરિયલમાં તે કામ કરી રહી છે પરંતુ તેની સાથે સાથે કરિશ્મા તન્નાની ચર્ચા સોશ્યિલ મીડિયા પર પણ થઇ રહી છે.
View this post on InstagramGo find yourself 🌻 #yellow #poser #ktians #khatronkekhiladi @saachivj
A post shared by Karishma Tanna (@karishmaktanna) on
પોતાની લેટેસ્ટ ફોટોમાં કરિશ્મા તન્ના ખુબ જ ગ્લેમરસ જોવા મળી રહી છે. અહીં જુઓ કરિશ્મા તન્નાની કેટલીક વાયરલ તસવીરો જે તમારા હોશ ઉડાવી દેશે...

ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો
હાલમાં જ કરિશ્મા તન્નાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા, જેમાં તે હોટ લૂકમાં જોવા મળી રહી છે.

ફેન્સ માટે
કરિશ્મા તન્ના ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. પોતાના ફેન્સ સાથે જોડાવવા માટે કરિશ્મા તન્ના હંમેશા પોતાની ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે.

નાગિન
કરિશ્મા તન્નાએ આ પહેલા નાગાર્જુન શૉમાં નાગિનની ભૂમિકા નિભાવી હતી.

ગુજરાતી ફેમેલી
કરિશ્મા તન્નાનો ઉછેર એક ગુજરાતી ફેમેલીમાં થયો છે. તે હંમેશા એક અભિનેત્રી બનવા માંગતી હતી.

કોઈ વાંધો નથી
કરિશ્મા તન્ના ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેને ઇન્ટિમેટ થવામાં કોઈ જ વાંધો નથી.

ન્યૂડ થવા વિશે
કરિશ્મા તન્ના તેની ન્યૂડ ફોટોને કારણે પણ ચર્ચામાં રહી હતી

બિગ બોસમાં આવ્યા પછી
બિગ બોસમાં આવ્યા પછી કરિશ્મા તન્નાને ઘણી લોકપ્રિયતા મળી. ગૌતમ ગુલાટી સાથે તેના વિવાદે તેને ફાઇનલ સુધી પહોંચાડી.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
