નિયા શર્માએ સોશ્યિલ મીડિયા પર સેક્સી પોસ્ટથી આગ લગાવી, વાયરલ
આજકાલ ટીવી અભિનેત્રીઓ માટે સોશ્યિલ મીડિયા પર સેક્સી ફોટો અને વીડિયો પોસ્ટ કરવું સામાન્ય બની ગયું છે.
આજકાલ ટીવી અભિનેત્રીઓ માટે સોશ્યિલ મીડિયા પર સેક્સી ફોટો અને વીડિયો પોસ્ટ કરવું સામાન્ય બની ગયું છે. આજે ઘણી ટીવી સ્ટાર સેક્સી પોસ્ટને કારણે વાયરલ થઇ રહી છે. તેઓ તેમના વેકેશનના હોટ બિકીની ફોટો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે, જે ખુબ જ ઝડપથી વાયરલ બની જાય છે.
આ લિસ્ટમાં ઘણી ટીવી અભિનેત્રીઓ શામિલ છે, જેમાં નિયા શર્માનું નામ પણ આવે છે. નિયા શર્માને એશિયાની સેક્સી મહિલાનું ખિતાબ મળી ચૂક્યું છે. નિયા શર્મા હંમેશા સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ વેકેશન ફોટો પોસ્ટ કરતી રહે છે, જે તેના ફેન્સ ઝડપથી વાયરલ પણ કરી દે છે.
View this post on InstagramWhy won’t I have my lana del rey moment! #highbythebeach💗 @cashmakeupartistry
A post shared by Nia Sharma (@niasharma90) on
ફરી એકવાર ટીવીની સૌથી સેક્સી સ્ટાર નિયા શર્મા પોતાની બોલ્ડ તસવીરોથી ધમાલ મચાવી રહી છે. જી હાં, આમ તો આ પહેલીવાર છે જ્યારે નિયા શર્માની આવી તસવીરો વાયરલ થઈ રહી છે. અગાઉ પણ કેટલીયવાર તે ખુદની બોલ્ડનેથી લોકોના હોશ ઉડાવી ચૂકી છે. નિયા પોતાના દરરોજની તસવીરોને હંમેશા ઈન્ટરનેટ પર શેર કરતી રહે છે.
આ પણ જુઓ: શમા સિકંદરે હોટ ટોપલેસ ફોટો શેર કર્યો, બધું જ દેખાયું
સોશિયલ મીડિયાએ નિયાની સંસ્કારી ઈમેજને પૂરી રીતે બદલી નાખી છે. નિયાની વાત કરવામાં આવે તો તેને પોતાના કરિયરની શરૂઆત એક હજારો મેં મેરી બહનાથી કરી હતી. વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ ટ્વિસ્ટેડ વેબ સીરિઝ બાદ તે પહેલાથી પણ વધુ ગ્લેમરસ બની ગઈ છે.
આપને જણાવી દઈએ કે નિયા શર્મા ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. સોશ્યિલ મીડિયા પર નિયાની તસવીરોએ તૂફાન મચાવ્યું છે. કદાચ આજ કારણ છે કે નિયા શર્માની ગણતરી એશિયાની સેક્સી સુપરસ્ટારમાં કરવામાં આવે છે.

કરિયર
એક હજારોમેં મેરી બહેના હૈ શોથી નિયાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

સંસ્કારી વહુની ઈમેજ તોડી
નિયા શર્માએ એકવાર નહિ બલકે કેટલીય વાર સંસ્કારી વહુની ઈમેજ તોડી ચૂકી છે.

નવી ઓળખ
નિયા શર્માને જમાઈ રાજાથી નવી ઓળખ મળી અને તેમણે આ શોથી જ ફેમ પણ હાંસલ કર્યો.

એશિયાની સેક્સી મહિલા
નિયા શર્મા માટે એશિયાની સેક્સી મહિલાઓમાં ત્રીજું સ્થાન મળી શકવું એક સપનું હતું. તેમણે બહુ ઓછા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરી લીધી.

આ જ અંદાજ
વિક્રમ ભટ્ટને નિયાનો આ જ અંદાજ પસંદ આવ્યો જે તેમને પોતાની કહાનીના કેરેક્ટર પ્રમાણે લાગ્યો.

ફોકસ
નિયાએ તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેની દિલચસ્પી ટીવી શોમાં ક્યારેય નહોતી. તેમનું ફોકસ હવે સાસ વહુના ટીવી શો પર નથી.

પોતાના લુકથી ફેન્સનું દિલ જીત્યું
ટીવીની હોટ એક્ટ્રેસ નિયા શર્મા પોતાના લુક્સથી ફેન્સનું દીલ જીતતી રહી છે. તે હાલ સીરિયલ ઈશ્ક મેં મરજાવાંમાં જોવા મળી રહી છે.

કોઈનાથી કમ નહિ
સ્ટાઈલના મામલામાં નિયા શર્મા કોઈનાથી કમ નથી. આ તસવીરો જોઈને જ તમે સમજી જશો.

ફેન ફોલોઈંગ
સોશિયલ મીડિયા પર નિયા શર્માનું ફેન ફોલોઈંગ પણ જબરું છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
