KBC 13: કૌન બનેગા કરોડપતિ માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો કઈ રીતે અપ્લાઈ કરવું?

KBC 13: કૌન બનેગા કરોડપતિ માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો કઈ રીતે અપ્લાઈ કરવું?

સોની ચેનલના મશહૂર ક્વિજ શો કૌન બનેગા કરોડપતિની 13મી સિઝન માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ થવા જઈ રહ્યું છે. શોનો પ્રોમો તો ઘણા દિવસોથી આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એકવાર ફરીથી મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના શહંશાહી અંદાજે લોકોનું દિલ ચુરાવી લીધું છે. જણાવી દઈએ કે શોના પ્રોમોમાં બચ્ચન કહે છે કે "આપકે સપને ઔર આપકે બીચ કેવલ તીન શબ્દોં કા અંતર હૈ ઔર વો તીન શબ્દ હૈ કોશિશ." આ શોમાં રજિસ્ટ્રેશન કરવા માટે તમારે નીચે લખેલા ચાર સરળ તબક્કાથી પસાર થવું પડશે.

તબક્કો 1

તબક્કો 1

  • પહેલા SonyLIV ડાઉનલોડ કરો, જેના દ્વારા તમે અમિતાભે પૂછેલા સવાલોના જવાબ આપી શકશો.
  • અમિતાભ બચ્ચન સોની ટીવી પર દરરોજ રાતે 9 વાગ્યે આ સવાલ પૂછશે.
  • તમે આ સવાલોના જવાબ સોની લિવ પર ડાયરેક્ટ અથવા તમારા મોબાઈલ પર એસએમએસ દ્વારા આપી શકો છો.
તબક્કો 2

તબક્કો 2

  • જે લોકોના જવાબ સાચા હશે તેમને શૉર્ટલિસ્ટ કરવામાં આવશે.
  • હવે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કઈ રીતે કરાશે તે બધું શોના પૂર્વ નિર્ધારિત નિયમો પર આધારિત હશે, જે વિશે શો ચલાવતી ટીમ ફેસલો લેશે.
  • જે લોકોને પસંદ કરવામાં આવશે તેમને ફોન દ્વારા સૂચિત કરવામાં આવશે અને આગળના પ્લાન વિશે જણાવવામાં આવશે.
તબક્કો 3

તબક્કો 3

  • કોવિડને કારણે ઓનલાઈન જ ઑડિશન લેવાશે
  • આ વીડિયો SonyLIVના માધ્યમથી થશે, જેના વિશે બધી જાણકારી SonyLIV પર ઉપલબ્ધ છે.
તબક્કો 4

તબક્કો 4

આ અંતિમ તબક્કો છે, જેમાં ઉમેદવારનું ઈન્ટર્વ્યૂ રેકોર્ડ કરવામાં આવશે, જેનું ટેલિકાસ્ટ ઉમેદવાર હૉટ સીટ પર પહોંચે ત્યારે થશે.

ખાસ વાતો

ખાસ વાતો

જણાવી દઈએ કે કેબીસી 12નો અંતિમ એપિસોડ 22 જાન્યુઆરી 2021ના રોજ પ્રસારિત કરાયો હતો. હાલ કોરોના પ્રોટોકોલ અંતર્ગત સિઝન 13 પણ શરૂ થનાર છે પરંતુ હવે શોમાં શું શું અલગ થશે તે વિશે જાણકારી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X