મહાદેવની પાર્વતીએ પહેરી બિકીની તો મળી ગાળો...
આજકાલ સોશિયલ મીડિયા પર લોકો ગમે ત્યારે ગમે તેનો મજાક બનાવી નાખે છે અને કંઈક એવું જ થયું છે ટીવી અભિનેત્રી સોનારિકા ભદોરિયા સાથે.
સોનારિકા ભદોરિયા દેવો કે દેવ મહાદેવ સીરીયલમાં પાર્વતીનો રોલ નિભાવતી હતી. હાલમાં જ સોનારિકા કોઈક બીચ પર વેકેશન માણી રહી હતી. સોનારિકાએ પોતાની બીચ પરની બિકીની તસ્વીરો નાખી. આ તસ્વીરોમાં સોનારિકા ખુબ જ સુંદર લાગી રહી હતી.
પરંતુ સોનારિકાએ જેવી તસ્વીરો નાખી સોશિયલ મીડિયા પર તેને ગાળો પડવા લાગી. બસ મુદ્દો ખાલી એટલો જ હતો કે સોનારિકા ટીવી પર ભગવાન પાર્વતીનો રોલ નિભાવી ચુકી છે તો તેને આવી હરકતો શોભતી નથી.
તો જાણો શું થયું આગળ...

સોનારિકા ભદોરિયા
આખરે કંટાળીને સોનારિકાએ પોતાની તસ્વીરો હટાવી લીધી.

સોનારિકા ભદોરિયા
સોનારિકાએ પોતાની તસ્વીરો હટાવ્યા બાદ લખ્યું કે માણસ પોતાના મન કઈ જ નથી કરી શક્તો. મેં તસ્વીરો એટલા માટે નથી હટાવી કે હું ડરી ગઈ છુ પરંતુ નકારાત્મક લોકો સાથે તે કઈ પણ શેર નથી કરવા માંગતી.

સોનારિકા ભદોરિયા
સોનારિકાએ જેવી સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો નાખી તો લોકો સંસ્કારોની વાત કરવામાં તૂટી પડ્યા.

સોનારિકા ભદોરિયા
સોશિયલ મીડિયા પર સોનારિકાને અપશબ્દ અને અશ્લીલ કમેન્ટ કરવા લાગ્યા.

સોનારિકા ભદોરિયા
સોનારિકાને લોકો કહેવા લાગ્યા કે એકબાજુ પાર્વતીનો રોલ કર્યો અને બીજીબાજુ બિકીની પહેરી લીધી.

સોનારિકા ભદોરિયા
સોનારિકાએ જેવી તસ્વીરો નાખી સોશિયલ મીડિયા પર તેને ગાળો પડવા લાગી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
