સેક્સી સ્ટાર નિયા શર્માની ફોટો વાયરલ, હોશ ઉડાવતી તસવીરો
આવું પહેલીવાર નથી કે ટીવીની સુપરસ્ટાર નિયા શર્માએ પોતાની આ પ્રકારની ફોટો પોસ્ટ કરી હોય. નિયા શર્મા ટીવીની એક માત્ર એવી સ્ટાર છે જેને પોતાના સેક્સી લૂકને કારણે સોશ્યિલ મીડિયા પર એક અલગ ઓળખ બનાવી છે.
આવું પહેલીવાર નથી કે ટીવીની સુપરસ્ટાર નિયા શર્માએ પોતાની આ પ્રકારની ફોટો પોસ્ટ કરી હોય. નિયા શર્મા ટીવીની એક માત્ર એવી સ્ટાર છે જેને પોતાના સેક્સી લૂકને કારણે સોશ્યિલ મીડિયા પર એક અલગ ઓળખ બનાવી છે.
નિયા શર્માએ પોતાની સંસ્કારી ઇમેજ બિલકુલ બદલી નાખી છે. તે સોશ્યિલ મીડિયા પર હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. નિયા શર્મા વિશે વાત કરવામાં આવે તો તેને પોતાના કરિયરની શરૂઆત 'એક હજારો મેં મેરી બહેના હૈ' શૉ ઘ્વારા કરી હતી.
View this post on InstagramA post shared by Nia Sharma (@niasharma90) on
વર્ષ 2018ની શરૂઆતથી લઈ અત્યાર સુધી નિયા શર્મા પોતાની હૉટ તસવીરો લઈને સમાચારોનો ભાગ બનતી રહી છે. તાજેતરમાં જ તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કેટલાય હોશ ઉડાવી દે તેવી તસવીરો શેર કરી છે.
આ પણ વાંચો: ટીવીની પાર્વતીની પહેલીવાર સાડીમાં સેક્સી ફોટો વાયરલ
સ્ટાઈલિશ અને ગ્લેમરસ દેખાવવાની સાથે નિયા શર્માની આ ફોટો મોસ્ટ સેક્સી ફોટો માનવામાં આવી રહી છે. હાલમાં નિયા શર્મા પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે.
View this post on InstagramHey Ho!! Heyyyy hoo!! #mauritius🇲🇺
A post shared by Nia Sharma (@niasharma90) on
આપને જણાવી દઈએ કે ગોલ્ડ એવોર્ડ 2016 દરમિયાન નિયા શર્માએ આજ પ્રકારની બોલ્ડ ડ્રેસ પહેરી હતી, જે ખુબ જ લાઈમલાઈટમાં રહી હતી.
આ પણ વાંચો: ટીવીની નંબર 1 નાગિન સુરભી જ્યોતિની સેક્સી તસવીરો વાયરલ
એક નજર કરો નિયા શર્માની કેટલીક એવી તસવીરો પર જેને સોશ્યિલ મીડિયા પર ધમાલ મચાવી દીધી.

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ
નિયા શર્મા ટીવી સિરિયલ 'એક હજારો મેં મેરી બેહના હે' થી જાણીતી થઇ હતી. ત્યાર બાદ તેણે 'જમાઇ રાજા' સિરિયલમાં રોશનીનું પાત્ર ભજવ્યું હતું, જેમાં તેનો રોલ ખાસો લોકપ્રિય પણ થયો હતો. નિયા ટીવી સ્ક્રિન પર જેટલી સંસ્કારી દેખાય છે, રિયલ લાઇફમાં તે એટલી જ હોટ છે. બ્લેક સ્વિમ સૂટમાં નિયાનો આ ફોટો જોઇને તમે એ વાત તો સમજી જ ગયા હશો.

નવી ઓળખ
નિયાને જમાઈ રાજાથી નવી ઓળખ મળી અને તેણે આ શોથી ફેમ હાંસલ કર્યું.

સેક્સી મહિલા
નિયા શર્મા માટે એશિયાની સેક્સી મહિલામાં ત્રીજું સ્થાન મળવું સપનું હતું. એમણે બહુ ઓછા સમયમાં આ સિદ્ધિ મેળવી લીધી છે.

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા
નિયા શર્માના હોટ અને બોલ્ડ લૂકને કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનો મ્યૂઝિક વીડિયો 'વાદા' લોન્ચ થયો છે, જેમાં નિયાએ તમામ હદો પાર કરી હોવાનો આરોપ તેના પર લગાવવામાં આવ્યો હતો. બિંદાસ નિયા આ તમામ ખબરોને હસવામાં ઉડાવી આગળ વધતી જાય છે.

ટેલિવિઝનની સોનમ કપૂર
આ કારણે જ તેને ટેલિવિઝનની સોનમ કપૂરનું ટાઇટલ મળ્યું છે. નિયા તેના બોલ્ડ અંદાજ માટે જ પોપ્યૂલર થઇ છે. આજે ભાગ્યે જ કોઇ ટેલિવિઝન એક્ટ્રેસ એવી હશે, જે ઇન્ટરનેશનલ ફેશન આટલી સ્ટાયલ અને સહજતાથી કેરી કરી શકતી હોય.

ફોટોશૂટ
નિયાએ કેટલાક ફોટોશૂટ કરાવ્યા છે અને આ તમામ ફોટોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયા છે. તે ટેલિવિઝન એક્ટ્રેસ હોવા છતાં સ્ટાયલ સ્ટેટમેન્ટમાં ભલ-ભલી મોડેલ્સને માત આપે છે. નિયાનો આ લૂક ખૂબ બોલ્ડ અને આઉટસ્ટેન્ડિંગ છે. તેણે સિલ્કી વ્હાઇટ આઉટફિટ સાથે સનગ્લાસ અને ડાર્ક લિપસ્ટિકમાં સુંદર લાગી રહી છે.

ફેન ફૉલોઈંગ
નિયા શર્મા યુવાનોમાં ભારે ફેમસ છે. નિયા શર્માની ફેન ફોલોવિંગ પણ ઘણી વધારે છે.

સાસ બહુ નહીં
નિયા શર્માએ હાલમાં જ એક વાતચીત દરમિયાન જણાવ્યું કે તેને હવે ટીવી શૉમાં રસ નથી. તેનું ફોકસ હવે સાસ બહુ ટીવી શૉ પર નથી.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી



Click it and Unblock the Notifications
