Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નંબર 1 સેક્સી સુપરસ્ટારે સનસની મચાવી, પોલ ડાન્સ વીડિયો વાયરલ

ટીવીની સેક્સી સ્ટાર વિશે વાત કરવામાં આવે તો લિસ્ટમાં નિયા શર્માનું નામ પણ આવે છે. નિયા શર્મા આ વર્ષે સોશ્યિલ મીડિયા પર છવાઈ ચુકી હતી.

ટીવીની સેક્સી સ્ટાર વિશે વાત કરવામાં આવે તો લિસ્ટમાં નિયા શર્માનું નામ પણ આવે છે. નિયા શર્મા આ વર્ષે સોશ્યિલ મીડિયા પર છવાઈ ચુકી હતી. નિયા શર્મા ક્યારેક પોતાની ફોટો તો ક્યારેક બોલ્ડ વીડિયોને કારણે ચર્ચામાં રહી. નિયા શર્માએ પોતાને ચર્ચામાં રાખવામાં કોઈ કસર બાકી નથી રાખી. આપને જણાવી દઈએ કે નિયા શર્મા ફરી એકવાર પોતાના પોલ ડાન્સને કારણે ચર્ચામાં છે.

નિયા શર્માનો પોલ ડાન્સ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. નિયા શર્માના ઇન્સ્ટાગ્રામ પર 2.5 મિલિયન ફોલોવર્સ છે. નિયા શર્માનો પોલ ડાન્સ વીડિયો શેર કર્યાની સાથે જ લાખો લોકો તેને જોઈ ચુક્યા છે. નિયા શર્માનો આ વીડિયો ટીવી શૉ ઇશ્ક મેં ,મરજાવા શૂટિંગ દરમિયાનનો છે.

View this post on Instagram

Tonight in #ishqmeinmarjawan ❤️😊 @colorstv

A post shared by Nia Sharma (@niasharma90) on

આપને જણાવી દઈએ કે જમાઈ રાજા પછી નિયા શર્મા લાંબા સમય પછી ટીવી શૉમાં જોવા મળી રહી છે. આ વીડિયો જોયા પછી સાફ દેખાઈ રહ્યું છે કે નિયા શર્માનો આ ડાન્સ ખુબ જ દમદાર હશે.

આ પણ વાંચો: રેડ ડ્રેસમાં ગોપી વહુએ આગ લગાવી, વર્ષ 2018 ની સૌથી સેક્સી ફોટો

આપને જણાવી દઈએ કે નિયા શર્માએ પોતાના કરિયરની શરૂઆત 2010-11 વચ્ચે કાલી ટીવી શૉ ઘ્વારા ડેબ્યુ કર્યો હતો. તે ખતરો કે ખેલાડી સીઝન 8 માં પણ જોવા મળી ચુકી છે. નિયા શર્મા ખુબ જ જલ્દી વિક્રમ ભટ્ટ સાથે પોતાનો બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે.

View this post on Instagram

☀️2018! See ya’ll next year now! #yearend

A post shared by Nia Sharma (@niasharma90) on

એક નજર કરો નિયા શર્માની કેટલીક એવી તસવીરો પર જેને સોશ્યિલ મીડિયા પર ધમાલ મચાવી દીધી...

આ પણ વાંચો: સુપરસ્ટાર શમા સિકંદરની વાયરલ હોટ ફોટો પર એક નજર કરો

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ

નિયા શર્મા ટીવી સિરિયલ 'એક હજારો મેં મેરી બેહના હે' થી જાણીતી થઇ હતી. ત્યાર બાદ તેણે 'જમાઇ રાજા' સિરિયલમાં રોશનીનું પાત્ર ભજવ્યું હતું, જેમાં તેનો રોલ ખાસો લોકપ્રિય પણ થયો હતો. નિયા ટીવી સ્ક્રિન પર જેટલી સંસ્કારી દેખાય છે, રિયલ લાઇફમાં તે એટલી જ હોટ છે.

નવી ઓળખ

નવી ઓળખ

નિયાને જમાઈ રાજાથી નવી ઓળખ મળી અને તેણે આ શોથી ફેમ હાંસલ કર્યું.

સેક્સી મહિલા

સેક્સી મહિલા

નિયા શર્મા માટે એશિયાની સેક્સી મહિલામાં ત્રીજું સ્થાન મળવું સપનું હતું. એમણે બહુ ઓછા સમયમાં આ સિદ્ધિ મેળવી લીધી છે.

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા

નિયા શર્માના હોટ અને બોલ્ડ લૂકને કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનો મ્યૂઝિક વીડિયો 'વાદા' લોન્ચ થયો છે, જેમાં નિયાએ તમામ હદો પાર કરી હોવાનો આરોપ તેના પર લગાવવામાં આવ્યો હતો. બિંદાસ નિયા આ તમામ ખબરોને હસવામાં ઉડાવી આગળ વધતી જાય છે.

ટેલિવિઝનની સોનમ કપૂર

ટેલિવિઝનની સોનમ કપૂર

આ કારણે જ તેને ટેલિવિઝનની સોનમ કપૂરનું ટાઇટલ મળ્યું છે. નિયા તેના બોલ્ડ અંદાજ માટે જ પોપ્યૂલર થઇ છે. આજે ભાગ્યે જ કોઇ ટેલિવિઝન એક્ટ્રેસ એવી હશે, જે ઇન્ટરનેશનલ ફેશન આટલી સ્ટાયલ અને સહજતાથી કેરી કરી શકતી હોય.

ફોટોશૂટ

ફોટોશૂટ

નિયાએ કેટલાક ફોટોશૂટ કરાવ્યા છે અને આ તમામ ફોટોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયા છે. તે ટેલિવિઝન એક્ટ્રેસ હોવા છતાં સ્ટાયલ સ્ટેટમેન્ટમાં ભલ-ભલી મોડેલ્સને માત આપે છે. નિયાનો આ લૂક ખૂબ બોલ્ડ અને આઉટસ્ટેન્ડિંગ છે.

ફેન ફૉલોઈંગ

ફેન ફૉલોઈંગ

નિયા શર્મા યુવાનોમાં ભારે ફેમસ છે. નિયા શર્માની ફેન ફોલોવિંગ પણ ઘણી વધારે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X