રાતોરાત આ સુપરસ્ટાર ની ટોપલેસ તસવીરો વાયરલ થયી
વેબસીરીઝ ઘ્વારા સોશ્યિલ મીડિયા પર પોતાની ઓળખ બનાવનાર કરિશ્મા શર્મા હાલમાં ઈન્ટરનેટની વાયરલ ક્વીન બની ચુકી છે. રોજ કરિશ્માની ઘણી તસવીરો વાયરલ થતી રહે છે.
વેબસીરીઝ ઘ્વારા સોશ્યિલ મીડિયા પર પોતાની ઓળખ બનાવનાર કરિશ્મા શર્મા હાલમાં ઈન્ટરનેટની વાયરલ ક્વીન બની ચુકી છે. રોજ કરિશ્માની ઘણી તસવીરો વાયરલ થતી રહે છે.
તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ તસવીરોથી ભરાઈ ગયું છે. આપણે જણાવી દઈએ કે દરેક વખતની જેમ આ વખતે પણ કરિશ્મા શર્મા ઘ્વારા પોતાની બોલ્ડ તસવીરો અપલોડ કરવામાં આવી છે. પરંતુ આ વખતે તે ટોપલેસ દેખાઈ રહી છે.
A post shared by Karishma Sharma (@karishmasharma22) on
કરિશ્મા શર્મા માટે આ કોઈ નવી વાત નથી. આ પહેલા પણ તેઓ રાગીણી એમએમએસ માટે ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિશ્મા શર્મા આ પહેલા 'યે હૈ મોહબ્બતેં' સીરિયલમાં એક સિમ્પલ ભૂમિકામાં જોવા મળી હતી.
કરિશ્મા શર્મા ખુબ જ જલ્દી એકતા કપૂરની નવી વેબસીરીઝ માં કુશાલ ટંડન સાથે જોવા મળી શકે છે. રાગીણીમાં પોતાના બોલ્ડ લૂકને કારણેમાં ચર્ચામાં રહેનાર કરિશ્માની ઘણી સુપર હોટ તસવીરો વાયરલ થઇ ચુકી છે.

ઈન્ટરનેટ સેન્સેશન
પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

નાની ઉમર પરંતુ
કરિશ્મા શર્માની ઉમર ખાલી 20 વર્ષ છે. પરંતુ પોતાના બોલ્ડ અંદાઝને કારણે તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.

કામ મોટું
તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

પ્યાર કા પંચનામા
પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે

પસંદ
કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક
એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

સની સાથે સરખામણી
રાગીણી ના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
