વર્ષ 2018 નંબર 1 સેક્સી સુપરસ્ટાર, તસવીરોએ મચાવ્યો હંગામો
વર્ષ 2018 દરમિયાન જો કોઈને સેક્સી સુપરસ્ટાર તરીકે ઓળખ મળી છે તો તે બીજું કોઈ નહીં પરંતુ રાગીણી એમએમએસ સ્ટાર કરિશ્મા શર્મા છે.
વર્ષ 2018 દરમિયાન જો કોઈને સેક્સી સુપરસ્ટાર તરીકે ઓળખ મળી છે તો તે બીજું કોઈ નહીં પરંતુ રાગીણી એમએમએસ સ્ટાર કરિશ્મા શર્મા છે.
અત્યારસુધી આપણે કોઈ અભિનેત્રીને બ્લોકબસ્ટર ફિલ્મ ઘ્વારા સ્ટાર બનતી જોઈ હશે. પરંતુ કરિશ્મા શર્મા એક વેબસીરીઝ ઘ્વારા સુપરસ્ટાર બની ચુકી છે. આ મામલે કરિશ્મા શર્મા નાના પરદાની ઘણી અભિનેત્રીઓ ને ટક્કર આપી રહી છે.
કરિશ્માને ઈન્ટરનેટની વાયરલ સેક્સી ક્વીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એકતા કપૂરે ઘણા લોકોની લાઈફ બદલી નાખી છે. હવે આ લિસ્ટમાં કરિશ્મા શર્માનું નામ પણ જોડાઈ ચૂક્યું છે.
યે હૈ મોહબ્બતેં સિરિયલમાં એક નાનકડી ઝલક દેખાડ્યા પછી એકતા કપૂરે કરિશ્મા શર્માને સુપરહિટ હિટ ફિલ્મ રાગીણી એમએમએસ વેબસીરીઝ માં ચાન્સ આપ્યો.
A post shared by Karishma Sharma (@karishmasharma22) on
હંમેશા મુજબ આ વખતે પણ કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

ઈન્ટરનેટ સેન્સેશન
પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

નાની ઉમર પરંતુ
કરિશ્મા શર્માની ઉમર ખાલી 20 વર્ષ છે. પરંતુ પોતાના બોલ્ડ અંદાઝને કારણે તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.

કામ મોટું
તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

પ્યાર કા પંચનામા
પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે.

પસંદ
કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક
એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

સની સાથે સરખામણી
રાગીણી ના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
