khdjlj : સિક્સ પૅક ઍબ્સ સાથે સાંચી સામે આવશે ધ્રુવ!
મુંબઈ, 16 નવેમ્બર : અભિનેતા રુસલાન મુમતાઝ નાના પડદાના રોમાંયિક કાર્યક્રમ કહતા હૈ દિલ જી લે જરામાં શર્ટ ઉતારી પોતાના સિક્સ પૅકની નુમાઇશ કરવાની તૈયારી કરી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ કાર્યક્રમના એક દૃશ્યમાં સાંચી અને બાથરૂમમાંથી બહાર નિકળતા ધ્રુવ (રુસલાન) સામ-સામે હશે. તેમના માટે આ એક ક્ષોભ ઉપજાવનાર તેમજ વિચિત્ર પળ હશે. રુસલાન મુમતાઝ આ અગાઉ એમપી 3 મેરા પહલા પહલા પ્યાર, જાને કહાં સે આઈ હૈ ઔર આઈ ડોન્ટ લવ યૂ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચુક્યાં છે.












Click it and Unblock the Notifications
