બાથટબ વીડિયોથી તોડી બોલ્ડનેસની હદ, સારા ખાનની સેક્સી ફોટો

પોતાની બોલ્ડનેસ અને હોટ ફોટો ઘ્વારા હંમેશા ચર્ચામાં રહેતી સારા ખાન ફરીવાર સમાચારોમાં આવી ચુકી છે.

પોતાની બોલ્ડનેસ અને હોટ ફોટો ઘ્વારા હંમેશા ચર્ચામાં રહેતી સારા ખાન ફરીવાર સમાચારોમાં આવી ચુકી છે. જેનું કારણ હાલમાં જ વાયરલ થઇ રહેલી તેની તસ્વીર છે, જે તેને લિપ સર્જરી કરાવ્યા પછી પોસ્ટ કરી છે. આ ફોટોને કારણે તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ ખરાબ રીતે ટ્રોલ થઇ રહી છે. સારા ખાન પોતાની સેમી ન્યૂડ ફોટોને કારણે પણ ચર્ચામાં રહી ચુકી છે.

સારા ખાને ઘણીવાર ટેલિવિઝન પર હોટ સીન આપ્યા છે, જેને કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. બિગ બોસમાં આવ્યા પછી સારા ખાન પોતાની હોટનેસને કારણે ખુબ ચર્ચામાં રહી.

આ પણ વાંચો: ટાઇગર શ્રોફની બહેન બોલ્ડ થઇ, ખુબ જ હોટ ફોટો શેર કરી

સારા ખાન હંમેશા કોઈને કોઈ વિવાદમાં ફસાય છે. છેલ્લા કેટલાક દિવસ પહેલા સારા ખાન બાથટબ, સેમી ન્યૂડ ફોટો, આલ્બમ બ્લેક હાર્ટમાં ન્યૂડ સીન અને હવે લિપ સર્જરીને કારણે ટ્રોલ થઇ રહી છે. અહીં જુઓ સારા ખાનની હોટ તસવીરો..

સર્જરી કરાવ્યા પછી વધુ ખરાબ દેખાવા લાગી

સર્જરી કરાવ્યા પછી વધુ ખરાબ દેખાવા લાગી

હાલમાં જ સારા ખાનને એક્સપેરિમેન્ટ મોંઘો પડી ગયો. તેણે લિપ સર્જરી કરાવ્યા બાદ સોશિયલ મીડિયા પર પહેલો ફોટો જેવો શેર કર્યો કે ટ્રોલર્સની ભદ્દી કમેન્ટ્સનું પૂર આવી ગયુ. તેને લિપ સર્જરી માટે ખૂબ નેગેટિવ કમેન્ટ્સ મળી રહી છે.

બિકીની બેબ્સ

સારા ખાન સોશ્યિલ મીડિયા પર બિકીનીમાં પોઝ આપતી રહે છે.

બિકીની બેબ્સ

સારા ખાનનો વધુ એક બિકીની ફોટો જેમાં તે ખુબ જ સેક્સી દેખાઈ રહી છે.

સારા ખાનના ન્યૂડ વીડિયો

થોડા દિવસ પહેલા સારા ખાને આ વીડિયો સાથે જોડાયેલી ન્યૂડ ફોટો પણ શેર કરી હતી. એટલું જ નહીં પરંતુ તેને મ્યુઝિક વીડિયોનું ન્યૂડ ટીઝર પણ શેર કર્યું હતું, જે ખુબ જ ઝડપથી વાયરલ થયું હતું.

રાખી સાવંત સાથે તુલના

રાખી સાવંત સાથે તુલના

આ વીડિયો જોયા પછી લોકો હવે સારા ખાનની તુલના રાખી સાવંત સાથે કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે રાખી સાથે દોસ્તીની અસર છે. જયારે બીજા યુઝરે એવું લખ્યું છે કે મેં આજ સુધી તેને પુરા કપડામાં નથી જોઈ.

બૂરખા ઉપર કોમેન્ટ

સારા ખાને ઈન્સ્ટાગ્રામ પર કહ્યું, મારો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મેં ઈસ્લામ અને બૂરખા ઉપર કોમેન્ટ કરી છે. મારો કહેવાનો એ મતલબ નહોતો, મારા શબ્દો ખોટા હતા, મારી કહેવાની રીત ખોટી નહોતી. જે ચીજને લઈને હું બોલી છું, હું કોઈ નથી હોતી કોઈ ધર્મ વિશે ટિપ્પણી કરનાર. તે બદલ હું તમારી માફી માગું છું.

સારા ખાન

સારા ખાન

જણાવી દઈએ કે સારા ખાન એક મોડેલ અને ટીવી એક્ટ્રેસ છે. તાજેતરમાં તે કોઈ સિરિયલમાં કામ નથી કરી રહી પરંતુ હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

મિસ ભોપાલનો ખિતાબ

મિસ ભોપાલનો ખિતાબ

2007માં સારાએ મિસ ભોપાલનો ખિતાબ જીત્યો હતો. સ્ટાર પ્લસ પર આવેલ સીરિયલ સપના બાબુલ કા વિદાઈથી તેણે પોતાના ટીવી કરિયરની શરૂઆત કરી હતી.

મોસ્ટ પોપ્યુલર કપલ

મોસ્ટ પોપ્યુલર કપલ

2008માં સ્ટાર પરિવાર મોસ્ટ પોપ્યુલર કપલ અવોર્ડમાં સારા ખાન અને અંગદને નોમિનેટ પણ કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X