એક્ટિંગ કરતા પણ તસવીરોને કારણે ફેમસ થયી આ ટેલિવિઝન સ્ટાર
નિયા શર્મા બોલિવૂડની એવી અભિનેત્રીઓમાં એક છે, જે પોતાના લૂક, એક્ટિંગ અને પોતાના નટખટ અંદાઝને કારણે લોકોનું દિલ જીતવામાં સફળ રહી. એટલું જ નહિ પરંતુ નિયાનો સેક્સી લૂક પણ કઈ ઓછો નથી.

નિયા શર્માનો સાડીમાં એક સીધી સાદી છોકરીથી લઈને તેનો હોટ બિકીની લૂક પણ જોરદાર દેખાઈ છે. આપને જણાવી દઈએ કે નિયા શર્માએ સિરિયલ કાલીથી પોતાના ટેલિવિઝન કરિયરની શરૂઆત કરી હતી.

નિયા શર્મા ટેલિવિઝનમાં જેટલી સીધી સાદી અને સંસ્કારી દેખાઈ છે. રિયલ લાઈફમાં તે એટલી જ હોટ છે. ઇસ્ટર્ન આખો રાખવાવાળી નિયા શર્મા એશિયાની 5 સૌથી સેક્સી વુમનમાં આવે છે.

નિયા શર્મા આ પહેલા એક એવોર્ડ ફંક્શનમાં જોવા મળી હતી. તે સમયે તેના ડ્રેસે તહેલકો મચાવી દીધો હતો. નિયા શર્મા સિલ્વર કલરની બેક લેસ ડ્રેસમાં નજરે આવી હતી. જેમાં તે હોટનેસના મામલે બોલિવૂડ અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી હતી.

નિયા આ પહેલા પણ પોતાની ઘણી તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરી ચુકી છે. તેમને સ્ટાર પ્લસ પર "એક હજારો મેં મેરી બહેના હૈ" માં માનવીનો રોલ કર્યો હતો.

નિયાની દુબઈની બિકીની તસવીરો કોઈ બોલિવૂડ અભિનેત્રીને પણ શરમાવી નાખે તેવી છે. નિયાએ તસવીરોમાં તેની ટોન બોડી પણ બતાવી છે. જે ભલભલા ને ઘાયલ કરી નાખે તેવી છે.















Click it and Unblock the Notifications
