દિવ્યાંકાની મહેંદી, હાથોમાં શુ બનાવ્યું તે તો જુઓ...
હાલમાં જ આપણે દિવ્યાંકાની હલ્દી સેરેમનીના ફોટો જોયા જેમાં દિવ્યાંકા પીળા કલરમાં લેહંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. હવે અમે આપણે બતાવવા જઈ રહ્યા છે દિવ્યાંકાની મહેંદી સેરેમની જેમાં તે હંમેશાની જેમ જ ખૂબ જ સુંદર લાગી રહી છે.
મહેંદી દરમિયાન દિવ્યાંકાએ પિન્ક કલરની ડ્રેસ પહેરી છે. સાથે સાથે તમે તસવીરોમાં તેની મહેંદી પણ જોઈ શકશો. દિવ્યાંકા ના એક હાથ માં તેની અને બીજા હાથમાં વિવેકની ફોટો બનાવવામાં આવી છે. આ મહેંદી ખૂબ જ સુંદર લાગી રહી છે.

દિવ્યાંકા અને વિવેકના લગ્ન કાલે એટલે કે 8 જુલાઈના રોજ થવા જઈ રહ્યા છે. દિવ્યાંકા અને વિવેક ઑગસ્ટ 2015માં પહેલીવાર એકબીજાને મળ્યા હતા. બંનેના લગ્ન ખૂબ જ પારંપરિક રીતે કરવામાં આવશે.
વિવેક બારાત લઈને આજે 7 જુલાયે ભોપાલ પહોંચશે. દિવ્યાંકા માટે વિવેકે હનીમૂન માં ક્યાં જશે તે હજુ પણ સરપ્રાઈઝ રાખ્યું છે. બંને વિદેશમાં પોતાનું હનીમૂન માનવી શકે છે ક્યાં તે હજુ સુધી સરપ્રાઈઝ છે. દિવ્યાંકાની એક સ્માઈલ જ કોઈને પણ દિલ ચોરી લેવામાં કાફી છે.












Click it and Unblock the Notifications
