શમા સિકંદરની લેટેસ્ટ બિકીની તસવીરો તમારા પરસેવા છોડાવી દેશે
હાલમાં શમા સિકંદર એક પછી એક બિકીની ફોટો શેર કરી રહી છે. હાલમાં શમા સિકંદર થોડા થોડા સમયમાં પોતાની બિકીની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે.
હાલમાં શમા સિકંદર એક પછી એક બિકીની ફોટો શેર કરી રહી છે. હાલમાં શમા સિકંદર થોડા થોડા સમયમાં પોતાની બિકીની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે. આ તસવીરો ખુબ જ ઝડપથી વાયરલ પણ થઇ રહી છે. શમા સિકંદરની લેટેસ્ટ બિકીની તસવીરો તમારા પરસેવા છોડાવી દેશે.
શમા સિકંદર હાલમાં વેકેશન માણી રહી છે. આ દરમિયાન તેને ઘણી બિકીની ફોટો શેર કરી છે. છેલ્લા ઘણા સમયથી ટીવી અને ફિલ્મોથી ગાયબ થયેલી શમા સિકંદર સતત ઇન્સ્ટાગ્રામ પર છવાયેલી રહે છે. શમા સિકંદર છેલ્લા ઘણા સમયથી ઇન્સ્ટાગ્રામ પર ઉપરાછાપરી પોસ્ટ કરી રહી છે. આ દરેક પોસ્ટમાં મોટા ભાગે તે બિકીનીમાં જોવા મળી રહી છે.
View this post on InstagramA post shared by Shama Sikander (@shamasikander) on
વેબ સીરીઝ માયાથી ઈન્ટરનેટ પર તહેલકો મચાવી ચૂકેલ એક્ટ્રેસ શમા સિકંદર ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો ભાગ બની ચૂકી છે. હાલમાં જ શમાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે.
આ પણ જુઓ: દિશા પટાનીએ લેટેસ્ટ હોટ તસવીરો પોસ્ટ કરી, ઘાયલ કરી દેશે
શમા સિકંદર હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે. આ બધાની વચ્ચે તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ માટે સેક્સી ફોટો પોસ્ટ કરવાનું ભૂલતી નથી. તેની આ તસવીરો સોશ્યિલ મીડિયા પર જોતજોતામાં વાયરલ થઇ જાય છે.
View this post on InstagramShe wore a smile like a loaded gun....
A post shared by Shama Sikander (@shamasikander) on
એક નજર કરો શમા સિકંદરની કેટલીક તસવીરો પર, જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે...

કાસ્ટિંગ કાઉચની શિકાર
શમા ખુદ જણાવે છે કે 15 વર્ષની ઉંમરમાં જ તે કાસ્ટિંગ કાઉચનો સામનો કરી ચૂકી છે. જો કે તે સમયે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નહોતી અને તેની ઉંમર નાની હતી એટલે શું થઈ રહ્યું છે તે કંઈ સમજી નહોતી શકી. પરંતુ બાદમાં પણ કેટલીયવાર તેની સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો ત્યારે તે આ બધું જ સમજી ગઈ.

નીલ નીતિન મુકેશ સાથે
શમા સિકંદર હાલમાં નીલ નીતિન મુકેશ સાથે એક ફિલ્મની શૂટિંગ કરી રહી છે. લાંબા સમય પછી શમા સિકંદર કમબેક કરી રહી છે.

ગાયબ અને વાપસી
શમા સિકંદર છેલ્લા ઘણા સમયથી ઈન્ડસ્ટ્રીથી ગાયબ છે અને જલદી જ વાપસીની તૈયારીમાં છે.

પ્રેમ અગન
શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત ફરદીન ખાન સાથે 'પ્રેમ અગન' ફિલ્મ ઘ્વારા કરી હતી. આ ફિલ્મ નહીં ચાલી અને શમા સિકંદર નાના પરદે આવી ગઈ.

પોતાની કંપની
શમા સિકંદરે અભિનયની સાથે સાથે ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેની કંપનીનું નામ સિકંદર ચોકલેટ બોક્સ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ છે.

ભયંકર પરી
શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

શોર્ટ ફિલ્મો
શમા સિકંદર છેલ્લે વર્ષ 2016માં બોલ્ડ શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલિક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સિન્સ આપ્યા હતા. આ પહેલાં તે કેટલીક સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તેની 'બાલવીર'(2012-2014) તથા 'યે મેરી લાઇફ હે'(2003-05) જેવી સિરિયલો ખૂબ લોકપ્રિય થઇ હતી.

મોડલિંગથી કરી હતી શરૂઆત
તેણે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. શમા અત્યંત સુંદર છે, પરંતુ તેના મોડલિંગના દિવસની તસવીરો અને અત્યારની રિસન્ટ તસવીરોને જોતાં ખ્યાલ આવે કે તેણે વધુ સ્ટાયલિશ લૂક માટે પોતાના ફેસની સર્જરી કરાવી છે.

બાયપોલર ડિસઓર્ડર
લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

વેબ સીરિઝ
વર્ષ 2016માં જ તે 'માયા' નામની વેબ સીરિઝમાં જોવા મળી હતી. આ વેબ સીરિઝમાં પણ તેણે ઘણા બોલ્ડ સિન આપ્યા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થયા છે.

ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ
શમા કેટલીયવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો શેર કરી ચૂકી છે. ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ થઈને પણ તેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
