• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શમા સિકંદરે હોટ બિકીની ફોટો શેર કરી આગ લગાવી, એકલામાં જુઓ

By Ankit Patel
|

આજકાલ ટીવી સ્ટાર તેમના કામને બદલે સોશ્યિલ મીડિયા પર તેમની તસ્વીરોને કારણે વધારે ચર્ચામાં રહે છે. સોશ્યિલ મીડિયા પર આજકાલ હોટ બિકીની તસવીરો પોસ્ટ કરવું ટ્રેન્ડ બની ગયો છે અને આ ટ્રેન્ડમાં ઘણી સ્ટારના નામો ચર્ચાઈ રહ્યા છે. આ લિસ્ટમાં સૌથી ઉપર શમા સિકંદરનું નામ પણ આવે છે.

આજે અમે અહીં શમા સિકંદર વિશે વાત કરી રહ્યા છે, જે આજકાલ સોશ્યિલ મીડિયા પર એક પછી એક હોટ તસવીરો પોસ્ટ કરી રહી છે. શમા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત બિકીની ફોટો પોસ્ટ કરી છે, જે સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

View this post on Instagram

Your mind will always believe everything you tell it. Feed it hope. Feed it the truth. Feed it with love...#abdilkisunn

A post shared by Shama Sikander (@shamasikander) on Oct 9, 2019 at 10:00pm PDT

વેબ સીરીઝ માયાથી ઈન્ટરનેટ પર તહેલકો મચાવી ચૂકેલ એક્ટ્રેસ શમા સિકંદર ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો ભાગ બની ચૂકી છે. હાલમાં જ શમાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે

શમાએ 'સેક્સોહોલિક' નામની એક શોર્ટ ફિલ્મ અને 'માયા' નામની વેબ સીરિઝમાં ઘણા બોલ્ડ સિન આપ્યા છે. આ સિવાય પણ તે અવાર નવાર પોતાના હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. શમા સિકંદરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ તસ્વીરોથી ભરેલું છે.

View this post on Instagram

You can't go back and change the beginning but you can start where you are and change the ending....#abdilkisunn

A post shared by Shama Sikander (@shamasikander) on Oct 7, 2019 at 10:16pm PDT

શમા સિકંદરની આ હૉટ તસવીરો જોઈ તમારી આંખો ખુલીને ખુલી જ રહી જશે. ટીવીથી દૂર થવા છતાં શમા ડિજિટલ દુનિયાની સેક્સી ક્વિન બની ગઈ છે. લોકપ્રિયતાને જાળવી રાખવા માટે તે હાલ ઈન્સ્ટાગ્રામનો સહારો લઈ રહી છે.

એક નજર કરો શમા સિકંદરની કેટલીક તસવીરો પર, જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે..

કાસ્ટિંગ કાઉચની શિકાર

કાસ્ટિંગ કાઉચની શિકાર

શમા ખુદ જણાવે છે કે 15 વર્ષની ઉંમરમાં જ તે કાસ્ટિંગ કાઉચનો સામનો કરી ચૂકી છે. જો કે તે સમયે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નહોતી અને તેની ઉંમર નાની હતી એટલે શું થઈ રહ્યું છે તે કંઈ સમજી નહોતી શકી. પરંતુ બાદમાં પણ કેટલીયવાર તેની સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો ત્યારે તે આ બધું જ સમજી ગઈ.

ગાયબ અને વાપસી

ગાયબ અને વાપસી

શમા સિકંદર છેલ્લા ઘણા સમયથી ઈન્ડસ્ટ્રીથી ગાયબ છે અને જલદી જ વાપસીની તૈયારીમાં છે.

પ્રેમ અગન

પ્રેમ અગન

શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત ફરદીન ખાન સાથે 'પ્રેમ અગન' ફિલ્મ ઘ્વારા કરી હતી. આ ફિલ્મ નહીં ચાલી અને શમા સિકંદર નાના પરદે આવી ગઈ.

પોતાની કંપની

પોતાની કંપની

શમા સિકંદરે અભિનયની સાથે સાથે ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેની કંપનીનું નામ સિકંદર ચોકલેટ બોક્સ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ છે.

ભયંકર પરી

ભયંકર પરી

શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

શોર્ટ ફિલ્મો

શોર્ટ ફિલ્મો

શમા સિકંદર છેલ્લે વર્ષ 2016માં બોલ્ડ શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલિક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સિન્સ આપ્યા હતા. આ પહેલાં તે કેટલીક સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તેની 'બાલવીર'(2012-2014) તથા 'યે મેરી લાઇફ હે'(2003-05) જેવી સિરિયલો ખૂબ લોકપ્રિય થઇ હતી.

મોડલિંગથી કરી હતી શરૂઆત

મોડલિંગથી કરી હતી શરૂઆત

તેણે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. શમા અત્યંત સુંદર છે, પરંતુ તેના મોડલિંગના દિવસની તસવીરો અને અત્યારની રિસન્ટ તસવીરોને જોતાં ખ્યાલ આવે કે તેણે વધુ સ્ટાયલિશ લૂક માટે પોતાના ફેસની સર્જરી કરાવી છે.

બાયપોલર ડિસઓર્ડર

બાયપોલર ડિસઓર્ડર

લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

વેબ સીરિઝ

વેબ સીરિઝ

વર્ષ 2016માં જ તે 'માયા' નામની વેબ સીરિઝમાં જોવા મળી હતી. આ વેબ સીરિઝમાં પણ તેણે ઘણા બોલ્ડ સિન આપ્યા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થયા છે.

ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ

ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ

શમા કેટલીયવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો શેર કરી ચૂકી છે. ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ થઈને પણ તેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

ટોપલેસ થઇ આ બિગ બોસ સ્ટાર, સોશ્યિલ મીડિયા પર બબાલ મચી

English summary
Shama Sikander Posted hot bikini pics on Instagram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more