બિગ બૉસ 7 : કુશાલ બાદ અરમાન કોહલી પણ આઉટ!!!
મુંબઈ, 21 ડિસેમ્બર : કલર્સના વિવાદાસ્પદ શો બિગ બૉસ 7માંથી આજે રાત્રે શોના સૌથી વિવાદાસ્પદ સ્પર્ધક અરમાન કોહલી આઉટ થઈ જશે. તેમને શોમાં સૌથી ઓછા પબ્લિક વોટ મળશે. અરમાન કોહલી આુટ થતા શોના બાકીના તમામ સ્પર્ધકો આશ્ચર્યમાં મુકાઈ જશે, તો તનીષા મુખર્જીનો ચહેરો લટકી જશે. આજે બહાર જનારાઓની યાદીમાં અરમાન કોહલી, ગૌહર ખાન અને વીજે ઍન્ડી હતાં, પણ અરમાનને સૌથી ઓછા વોટ મળતાં તેમને બહાર થવું પડશે.
નોંધનીય છે કે આ સપ્તાહના આરંભે જ સોફિયા હયાતની ફરિયાદ બાદ અરમાન કોહલી જેલ ગયા હતાં અને બેલ મળતા પરત ફર્યા હતાં, પરંતુ આજે પબ્લિકનો સહકાર ન મળતાં તેઓ આઉટ થઈ જશે. અરમાન પહેલા આ સપ્તાહના મધ્યમાં કુશાલ ટંડન આઉટ થઈ ગયા હતાં. આમ આ શોમાં હવે ગૌહર ખાન અને તનીષા મુખર્જી બંનેના કથિત પ્રેમીઓ બહાર થઈ ચુક્યાં છે. હવે શોમાં સંગ્રામ સિંહ, એઝાઝ અહેમ, ગૌહર ખાન, વીજે ઍન્ડી તેમજ તનીષા મુખર્જી બચ્યાં છે.
ચાલો જોઇએ અરમાન કોહલીની બિગ બૉસ 7ની તસવીરી સફર :

ચૌદમા સભ્ય
બિગ બૉસ 7માં અરમાન કોહલી ચૌદમા સભ્ય તરીકે દાખલ થયા હતાં.

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક

બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
બિગ બૉસ 7 : અરમાનની તસવીરી ઝલક
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
